Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાયરાબાનુએ દિલીપ કુમાર માટે એક સંવેદનશીલ ટ્વિટ કર્યુ

- તેમના વગર એકલા બહાર જતી વખતે એકલતાનો અહેસાસ થતો હોવાનું કહ્યું

(પ્રતિનિધિ દ્વારાઃ મુંબઇ,તા.૧૨ 2018, ગુરુવાર

પીઢ અભિનેતા દીલિપ કુમારની તબિયત ઘણા સમયથી સારી રહેતી નથી. પત્ની સાયરાબાનુ તેની સતત કાળજી લઇ રહી છે અને સદાય તેમની પડખે જ હોય છે.હવે દિલીપ કુમાર બહાર જઇ શકે તેવું તેમનું સ્વાસ્થય રહ્યું નથી, તેથી સાયરાબાનુને એકલા જ જવું પડે છે.ત્યારે તેને એકલતાનો અહેસાસ થતો હોવાનું ટ્વિટ કર્યુ છે.

'' હાલમારે એક નિકાહમાં જવું પડયું હતું. પરંતુ ત્યારે મારી સાથે મારો 'કોહિનુર નહોતો. મને ખૂબ જ એકલતા લાગી હતી. જોકે સાથેસાથે ઘણા લોકોને મળવાનો આનંદ પણ થયો હતો. મહેરબાની કરીને મારા 'કોહિનૂરના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરશો. અમે છેલ્લા ૫૨ વરસથી સાથે છીએ. તેથી તેમના વગર હવે એકલા નીકળવું ગમતું નથી, તેમ સાયરાએ ટ્વિટ કરીને કહ્યું હતું.

દિલીપુ કમારના ટ્વીટર હેનડ્લ થી ટ્વીટ કરીને જણાવામાં આવ્યું છે કે, હવેથી આગલી પોસ્ટ સાયરાબાનુ કરશે. સાહબ સ્વથ્ય છે, ઘરે જ છે તમારા લોકોનો પ્રેમ પામીને આભાર માને છે. તમે સારી રીતે જાણો છો કે હું અને સાહેબ અમારા કરોડો  ચાહનાર લોકો સાથે સંવાદ સાધીને ખુશ થઇએ છીએ.

Post Comments