Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેન્ડલ જેનર પોતાનું ઘર વેચી દેશે

-આ મકાન બુંધિયાળ ગણાય છે

-ઓનલાઇન ગ્રાહક મળી ગયો છે

લોસ એંજલ્સ તા.૧૨

 ટોચની મોડેલ કમ અભિનેત્રી કેન્ડલ જેનર પોતાનું બુંધિયાળ ગણાતું ઘર વેચી રહી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

વેસ્ટ હોલિવૂડ જેવા પોશ વિસ્તારમાં આવેલું અને જેની માર્કેટ વેલ્યુ ૬.૫ મિલિયન ડૉલર્સની અંકાય છેે એ ઘરમાં અગાઉ એક ફેન ચોરીછૂપીથી ઘુસી આવ્યો હતો. ત્યારબાદ એકવાર ચોરી થઇ હતી. એટલે કેન્ડલ આ મકાનને  હવે બુંધિયાળ સમજતી થઇ હોવાનું ટેએમઝેડ ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

આમ તો આ મકાન ખરીદાઇ રહ્યું હતું ત્યારેજ કેન્ડલની માતા ક્રીસે એનો વિરોધ કર્યો હતો અને કહ્યંુ હતું કે અહીં પોઝિટિવ વાઇબ્રેશન નથી. એ વખતે કેન્ડલે માતાની વાતને હસી કાઢી હતી. પરંતુ ફેનની ઘુસણખોરી અને ત્યારબાદ ચોરી થઇ એટલે હવે કેન્ડલ માતાની સાથે સંમત થઇ હોવાનું કહેવાય છે.

અન્ય એક અહેવાલ મુજબ એને ઓનલાઇ ગ્રાહક મળી ગયો હતો. જો કે હજુ કાયદેસરની વિધિ બાકી હતી.

Post Comments