Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેટરિના કૈફની વધુ એક બહેન સોનિયા બોલીવૂડમાં આવવા ઉત્સાહિત

- સલમાન ખાન કેટરિનાની આ બહેનને પણ મદદ કરે તેવી અટકળ

મુંબઇ,તા.16 એપ્રિલ 2018, સોમવાર

કેટરિના કૈફ તેની બહેન ઇસાબેલની સાથેસાથે  વધુએક બહેન સોનિયાને પણ બોલીવૂડમાં લોન્ચ કરવાના પ્રયાસ કરી રહી છે. આજકાલ તે સોનિયાની સાથે જાહેરમાં દેખાઇ રહી છે. સલમાન ખાન પણ આ બહેનો સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો.

કેટરિનાને છ બહેનો છે જેમાંથી અમુક બહેનોના  લગ્ન થઇ ગયા છે. પરંતુ કુંવારી બહેનો બોલીવૂડમાં  કામ કરવા ફાંફા મારી રહી છે. કેટરિનાને હંમેશાથી સલમાને સપોર્ટ કર્યો છે. સલમાન સાથેના સારા સંબંધથી જ કેટરિનાને ઘણા પ્રોજેક્ટમાં કામ મળ્યું છે. હવે કેટરિનાએ પોતાના સંબંધો વિકસાવી લીધા છે અને હવે તે પોતાની બહેનોને સલમાન લોન્ચ કરે તેવા પ્રયાસ કરી રહી છે.

બોલીવૂડમાં ચર્ચા છે કે સલમાને ઇસાબેલને મદદ કરી છે. અન ેહવે તે સોનિયાને પણ ફિલ્મમાં કામ અપાવશે તેવી ચર્ચા છે.

Post Comments