Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જહોન અબ્રાહમ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ કરશે

- નિખિલ અડવાણીની ફિલ્મમાં અભિનેતા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે

મુંબઇ,તા. ૧૬ મે 2018, બુધવાર

જોન અબ્રાહમ અને નિખિલ અડવાણી રૃપેરી પડદે ફરી સાાૃથે કામ કરવાના છે. નિખિલ અડવાણીએ જ ટ્વિટરના માધ્યમ દ્વારા આ વાત કહી છે. બટલા હાઉસ એનકાઉન્ટર પર આાૃધારિત ફિલ્મમાં જોન પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

''જોન અબ્રાહમ નિખિલ અડવાણીની ફિલ્મમાં એસીપી સંજીવ કુમાર યાદવનું પાત્ર નિભાવશે. અમારી ફિલ્મમાં એનકાઉન્ટરના ત્રણ પાસા દર્શાવવામાં આવશે. આ પાત્ર માટે મને જોન યોગ્ય અભિનેતા લાગ્યો હતો. સંજીવ  કુમાર યાદવનું પાત્ર ભજવવા મને એક ફિઝિકલ અને માનસિક રીતે સ્વસૃથ અને સક્ષમ કલાકારની જરૃર હતી જે મને જ્હોનમાં જોવા મળ્યું હતું, તેમ નિખિલ અડવાણી  એક ઇન્ટરવ્યુમાં કહ્યુ ંહતું.
આ ફિલ્મ વિશે વધુ માહિતી આપવામાં આવી નાૃથી. જોે તેનું શૂટિંગ આ વરસના સપ્ટેમ્બરમાં શરૃ ાૃથાય તેવી શક્યતા છે.

Post Comments