Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હૃતિક રોશન અને શ્રધ્ધા કપૂર કોમેડી ફિલ્મમાં પ્રથમ વખત સાથે દેખાશે

- આ જાણકારી અભિનેતાએ ટ્વિટર પર આડકતરી રીતે આપી

મુંબઇ,તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

હૃતિક રોશન પ્રથમ વખત શ્રદ્ધા કપૂર સાથે કોમેડી ફિલ્મમાં દેખાશે. અભિનેતાએ આ જાણકારી ટ્વિટર પર આપી હતી.

વાસ્તવમાં હૃતિેક ટ્વિટર પર પોતાના જન્મદિનની શુભેચ્છાનો આભાર માનતો ટ્વિટ કર્યો હતો. સાથેસાથે તેણે એમ પણ લખ્યું હતું રે, 'કોમેડી ્ડ્રામા આપણી રાહ જોઇ રહી છે... બસ ત્યારથી લોકો પોતાની રીતે વિચારી રહ્યા છે.

સૂત્રની વાત સાચી માનીએ તો કરણ મલ્હોત્રા એક કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે હૃતિક અને શ્રધ્ધાનો સંપર્ક કર્યો છે. જલદી જ આ ફિલ્મની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે. હૃતિક અને કરણે સાથે મળીને અગ્નિપથ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે.

હૃતિકના જન્મદિને તેના પિતા રાકેશ રોશને ક્રિશ ૪ની પણ ઘોષણા કરી છે. આ ઉપરાંત અભિનેતા આનંદ કુમારની બાયોપિક તેમજ યશ ચોપરાની એક ફિલ્મમાં પણ કામ કરવાનો છે. તેની ક્રિશ ૨૦૨૦માં રીલિઝ થવાની શક્યતા છે.

Post Comments