Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનિષા કોઇરાલા કેન્સર સામેની લડત અંગે માર્ગદર્શન આપતું પુસ્તક લખશે

- આ માટે તે એક ન્યુટ્રિશિયનની પણ મદદ લેશે

મુંબઇ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
મનિષા કોઇરાલાનું જીવન સંઘર્ષમાં વીત્યું છે. પછી તેના લગ્ન હોય કે કેન્સર જેવી બીમારી, પરંતુ  મનિષા દરેક સંઘર્ષ સામે લડી લેવાની શક્તિ ધરાવે  છે તેમાં કોઇ શંકા નથી.
 
કેન્સર જેવી બીમારીમાંથી સાજી થઇને ફરી કારકિર્દી શરૃ કરનારી અભિનેત્રી ને હવે કેન્સર સામે લડવાના ઉપાયનું એક પુસ્તક લખવું છે. 
 
''હું કેન્સર અને આ બીમારીથી બચવાના ઉપાય, પર એક પુસ્તક લખવાનું છે. આ પુસ્તક હું એક ન્યુટ્રિશિયનની મદદથી લખવાની યોજના કરી રહી છું,'' તેમ મનિષાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
 
જોકે આ પુસ્તક લખવા માટે થોડો સમય લાગશે. ઉતાવળે લખવાજશે તો આત્મકથાજેવું થઇ જશે તે આ પુસ્તકમા ંકેન્સર પર વધુ ફોકસ કરવા માંગે છે. હાલ તો અભિનેત્રી ફિલ્મ કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. 
 

Post Comments