Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિપાશા બાસુ ગર્ભવતી હોવાની બોલિવૂડમાં ચર્ચા

- તેની તસવીરો પરથી બેબી બમ્પ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે

મુંબઇ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
બિપાશા બાસુની પ્રેગન્સીની અફવા કેટલીય વાર ચગી છે. પરંતુ આ વખતે લાગે છે કે તે ખરેખર સગર્ભા છે. તેની ઘણી તસવીરોમાં  આડકતરો ઇશારો કરી રહી છે કે તે માતા બનવાની છે.  તાજેતરમાં બિપાશા વેલન્ટાઇન ડે ના ઊજવણી  દરમિયાન  લાલ રંગના ડ્રેસમાં સુંદર દેખાતી હતી.
 
સોશયલ મીડિયા પરની આ તસવીરમાં બિપ્સ સ્લિટવાળી લાલ રંગની પર્સ ેવી રીતે પકડી હતી જેનાથી તેના બેબી બમ્પ ઢંાકવાના પ્રયાસ જણાતા હતા.એટલુ ંજ નહીં તેની સાથેના લોકોએ પણ તેને ચાલવામાં મદદ કરી હતી. તેમજ બિપાશા પોતે પણ બહુ જ સાવધાની રીતે સહારો લઇને ધીમે ધીમે ચાલતી હતી.
 
બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે  ગયા વરસની ૩૦ એપ્રિલે લગ્ન કર્યા હતા.બિપાશા હાલ ફિલ્મોથી દૂર રહી છે પરંતુ એક ટીવી શો સાથે ટચૂકડા પડદે દેખા દેવાની વાત ચર્ચાઇ રહી છે.  જોકે બિપાશા પ્રેગન્ટ હોવાની વાતને બિપ્સ કે તેના પતિ તરફથી સમર્થન મળ્યું નથી.
 

Post Comments