Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી લૈલા મજનુ ફિલ્મ બનાવશે

- જોકે આ પ્રેમકથાના કલાકારો અંગે કોઇ સ્પષ્ટતા નથી

મુંબઇ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી  લૈલા મજનુની અનોખી પ્રેમકથા રૃપેરી પડદે  લાવવાના છે. એકતાએ તાજેતરમાં જ આ ફિલ્મની ઘોષણા ટ્વિટર પર કરી હતી.

એકતાએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, લૈલા મજનુની એપિક સ્ટોરીને ઇમ્તિયાઝ અલી સાથે ફરીથી બનાવવા હું ઉત્સાહિત છું. આ એક એવી પ્રેમકથા છે જે કદી મરતી નથી કે જુની થતી નથી.

આ ફિલ્મના સ્ટાર કાસ્ટ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લૈલા મજનુ પર ફિલ્મ બની ગઇ છે જેમાં રિશી કપૂર, રંજીતા અને ડેનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Post Comments