Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોલીવૂડના પીઢ અભિનેતા દીલિપ કુમારને ન્યુમોનિયા થયો હોવાના ખબર

મુંબઇ,તા. ૭

બોલીવૂડના વયોવૃદ્ધ અભિનેતા દીલિપ કુમારને હળવો ન્યુમોનિયા થયો હોવાના સમાચાર છે. આ વાતની જાણકારી તેમના સત્તાવાર ટ્વિટર પર આપવામાં આવી છે. '' દિલીપ કુમારની તબિયત હાલ સારી નથી, તેમને હળવો ન્યુમોનિયાની તકલીફ છે. જોકે ડાકટરો તેમને ઘરે જ સારવાર આપી રહ્યા છે, તેમ ટ્વિટ કરવામાં આવ્યું છે.

૯૪ વર્ષીય અભિનેતા આ માસમાં ૯૫નો જન્મદિવસ ઊજવશે. તેઓ બોલીવૂડના ટ્રેજેડી કિંગતરીકે જાણીતા છે. તેમના ખાસ મિત્ર ફારૃખીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું. જૈફ વયના અભિનેતાને વારંવાર કોઇને કોઇ શારિરીક પીડા સતાવી રહી છે. જોકે તેમના આ સમયમાં તેમના પત્ની સાયરાબાનુ ખડે પગે તેમની સેવા કરી રહ્યા છે.

Post Comments