Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુત્રના ઉછેર ખાતર અરબાઝ ખાન અને મલયકા અરોરા ખાન સમજીને રહેશે

- પુત્રની પરવરિશમાં તકલીફ નહીં પડે તેવોે વિશ્વાસ અરબાઝે વ્યક્ત કર્યો

મુંબઇ,તા.૧૧ બુધવાર, જાન્યુારી 2017
અરબાઝ ખાન અને મલયકા અરોરા ખાન છૂટાછેડા મળે એની રાહ જોઇ રહ્યા છે. જોકે તેમને એક પુત્ર હોવાથી બન્ને પતિ-પત્નીએ થોડુ ંસમાધાનપૂર્વકનું વલણ અપનાવવું પડશે. હૃતિક અને સુઝેને છૂટા પડયા પછી પણ સંતાનો પ્રત્યેની ફરજ ચુક્યા નથી. અરબાઝ પણ આ જ માર્ગે ચાલવા ઇચ્છે છે.

તાજેતરમાં અરબાઝે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હું અને મલયકા મારા પુત્ર ઉછેરમાં કાંઇ કમી રહેવા દઇશું નહીં.અમે આ મુદ્દે સમાધાનપૂર્વકનું વલણ અપનાવશું. મલયકા બહુ જ પરિપકવ અને સમજુ છે અને તે દરેક પરિસ્થિતિને સંભાળવાની તેનામાં ક્ષમતા છે. અમારેએકબીજા સાથે તાળમેળ રાખવો જ પડશે તેમ અરબાઝે કહ્યું હતું.

અરબાઝે વધુમાં કહ્યુ ંહતું કે અમે આપસી સહમિતીથી છૂટા થઇ રહ્યા છે. હું મલયકાના પરિવાર સાથે છેલ્લા ૨૧ વરસથી જોડાયેલો છું. અમે એક જવાબદાર વડીલ તરીકેની ભૂમિકા ભજવશું. ૧૧-૧-૧૭
 

Post Comments