Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો... સપના ચૌધરી કેમ નથી કરતી પુરૂષો પર વિશ્વાસ

- શું છે આ પાછળનો વિવાદ?

- કોઇ પ્રેમ પ્રકરણ જવાબદાર કે મહોબ્બતમાં ખાધી છે માર

મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

બીગ બોસ-11માં એક મહત્વની સ્પર્ધક અને વિવાદમાં રહેલી હરિયાણાની રાગીની શૈલીની ડાન્સર સપના ચૌધરીના અન્ય સ્પર્ધકો સાથેના ઝઘડા બીગ બોસના ઘરમાં અને ઘરની બહાર ખૂબ ચર્ચામાં છે.

સપના છોકરા પર વિશ્વાસ નથી કરતી અને શા માટે તેને પ્રેમ મહોબ્બત માટે સમય નથી તેનો ખૂલાસે કરતા શોમાં સ્પર્ધક રહી ચુકેલા પ્રિયાંક શર્મા સાથે પોતાના જીવનની અંગત વાતો શેર કરી હતી. રસોડામાં કામ કરતા સમયે સપનાએ પોતાની આ વાત પ્રિયાંક સાથે શેર કરી હતી.

સપનાની મોટી બહેનના બે લગ્ન થયા હતા. જેમાં તેના બહેનસાથે અન્યાય થયો. તેથી તેને છોકરાએ પર ભરોસો નથી. માતાની સાથે રહેવાના કરણે તેને પ્રેમ મહોબ્બત માટે સમય ના મળ્યો. આગાઉના દિવસોમાં સપનાએ આત્મહત્યા કરવાની પણ પ્રયત્ન કર્યો હતો ત્યારે તે હેડલાઇન્સ આવી હતી. 2008માં સપનાના પિતાનું અવસાન થયું.

આર્થીક પરિસ્થિતી નબળી હોવાથી 2009થી સપના સ્ટેજ પર ડાન્સ કરે છે. તેના પિતાને દારૂનું વ્યસન હતું. તેના પિતાનું હાર્ટએટેકના કારણે મોત થયું હતું. તેના માતા-પિતાએ ઘરના સભ્યોની વિરૂદ્ધ જઇ લવ મેરેજ કર્યા હતાં. આવા અનુભવોને કારણે સપનાને છોકરાઓ પર ભરોસો નથી રહ્યો.

Post Comments