Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેન કિંગ્સલે નાઝી યુદ્ધ ગુનેગારનો રોલ કરશે

-ઓસ્કાર આઇઝેક સાથે ઓપરેશન ફાઇનલ માટે સાઇન થયો

-એડોલ્ફ આઇકમેનની સત્યકથા પર આધારિત છે

લોસ એંજલ્સ તા.૧૯

ઓસ્કાર વિજેતા અભિનેતા બેન કિંગ્સલેને નાઝી વૉર ક્રિમિનલ એડોલ્ફ આઇકમેનના રોલ માટે સાઇન કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

એમજીએમ આ ફિલ્મ બનાવી રહી છે અને એમાં અન્ય મહત્ત્વના રોલ માટે ઓસ્કાર આઇઝેકને પણ સાઇન કરવામાં આવ્યો હતો એવું હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું.

હજારો યહૂદીઓની હત્યા કરવામાં સંડોવાયેલા નાઝી યુદ્ધગુનેગારોમાં આઇકમેન મુખ્ય હતો. યૂરોપના વિવિધ દેશોમાંથી એ હજારો યહૂદીઓને પકડી લાવ્યો હતો. પાછળથી એને પકડવામાં આવ્યો હતો અને ૧૯૬૨માં ઇઝરાયેલની મોસાદ સંસ્થા ઝડપી લાવી હતી અને  એને મોતની સજા કરવામાં આવી હતી.

આ ફિલ્મનું ડાયરેક્શન ક્રીસ વેલ્ત્ઝ કરવાના છે. ટૂંક સમયમાં આ ફિલ્મ ફ્લોર પર જશે.

Post Comments