Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવોઢા બનેલી શ્રીદેવીના ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ

- તસ્વીરમાં શ્રીદેવી ખૂબ સુંદર દેખાઇ રહી છે

- તસ્વીર એક ફેશન શો વખતની છે

મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરુવાર

બોલિવુડની અભિનેત્રી શ્રીદેવી 54 વર્ષ નજીક પહોંચી છે તેમ છતાં પણ તેની સુંદરતા દિવસે દિવસે વધુ ખીલી રહી છે. તાજેતરમાં શ્રીદેવીની એક તસ્વીર સોશ્યિલ મિડીયા પર ધૂમ મચાવી રહી છે.

આ તસવીરમાં શ્રીદેવી દુલ્હનના રૂપમાં નજર આવી રહી છે. આ તસ્વીરમાં શ્રીદેવી એટલી સુંદર દેખાઇ રહી છે કે ભાગ્ય જ કોઇ મહિલા તેની હરિફાઇ કરી શકે.

તસ્વીર ફેશન શો વખતે પાડવામાં આવેલી છે, તસ્વીરમાં શ્રીદેવીએ લાલ રંગનુ લગ્નનુ જોડુ પહેર્યું છે. આ ફેશન શોમાં અનેક સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો.

જો કે શ્રીદેવી ટક્કરકોઇ લઇ શક્યુ ન હતુ. આ બે દિવસીય ફેશન શોમાં દેશના મોટા મોટા ડિઝાઇનર તૈયાર કરેલા ડ્રેસ પહેરીને અનેક મોડ્લસે રેમ્પ વોક કર્યુ હતુ. જો કે જ્યારે શ્રી દેવી જ્યારે રેમ્પ વોક કરવા આવી તો લોકો તેને જોતા ને જોતા જ રહી ગયા. શ્રી દેવીના આ કપડા મનીષ મલ્હોત્રાએ તૈયાર કર્યા હતા.  


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar


 

Post Comments