Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેક્સ ટેપ સાર્વજનિક થયા પછી પેરિસ હિલ્ટન મરી જવા માંગતી હતી

વર્ષ ૨૦૦૩માં પેરિસ હિલ્ટનની સેક્સ ટેપ ઓનલાઈન લીક થઈ જતા આખી દુનિયામાં જાણે હંગામો થઈ ગયો હતો. પેરિસ હિલ્ટન અને એનો પ્રેમી સેક્સ માણી રહ્યાં હોવાનું ટેપમાં સ્પષ્ટ દેખાતું હતું. આ ઘટનાના દોઢ દાયકા પછી પેરિસે પહેલી વાર કહ્યું કે એ સમયે  એને એટલી શરમ આવી હતી કે એ ઈચ્છતી હતી કે એનું મૃત્યુ થઈ જાય. જોકે એ આપઘાત ન કરી શકી. એને એમ કરતા પણ ડર લાગતો હતો.

હવે આ અંગે એક દસ્તાવેજી ફિલ્મ બની રહી છે. એમાં એણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે એને એ સમયે એવું લાગતું હતું કે એના પર સતત બળાત્કાર થઈ રહ્યો છે. એની વિશે વિશ્વ આખું એલફેલ બોલવા લાગ્યું હતું. એના પાર્ટનરે એની પીઠમાં જે રીતે ખંજર ભોંક્યુ એ એ સહન નહોતી કરી શકી.

એક તબક્કે એને આત્મહત્યાનો વિચાર આવ્યો પણ એ અમલમાં ન મૂકી શકી.

Post Comments