Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેલ ગેડોટએ મહિલાઓને અધિક અધિકારની હિમાયત કરી

વંડર વુમનની સ્ટાર ગેલ ગેડોટેએ કહ્યું કે વિશ્વભરમાં મહિલાઓ અનેકવિધ જવાબદારીઓનું વહન કરે છે. આથી માનસિક શાંતિ મેળવવા માટે એમણે તમામ પ્રયાસો કરવો જોઈએ. પોતાની જાતનું ધ્યાન રાખવાનો અધિકાર મહિલાઓને જરૃરથી મળવો જોઈએ.મહિલા હવે માતા છે,

એમને પોતાની આગવી કારકિર્દી પણ છે. આથી પોતાની જાતનું ધ્યાન રાખવા માટે એમને સમય, સમર્થન અને પૂરતી ઉર્જાની જરૃર છે. આને માટે કોઈ કાયમી ફોર્મ્યુલા નથી. પ્રત્યેક મહિલાઓ જીવનમાં જુદાં જુદાં તબક્કામાંથી પસાર થતી હોય છે.

ગેલ ગેડોટે પોતાના માટે એક સામાન્ય નિયમ બનાવ્યો છે. એ માત્ર એવી વ્યક્તિઓની કંપનીમાં રહે છે જે એને માન આપે. કુટુંબ સાથે સમય પસાર કરવાથી એને માનસિક સધિયારો અને શાંતિ મળે છે.

Post Comments