ડાયેના ક્રુગરે જોશુકા જેક્સનને પડતો મૂક્યો : નવો પ્રેમી નોર્મન રિડસ
ડાયેના ક્રુગરે તાજેતરમાં એકરાર કર્યો હતો કે ભૂતકાળમાં એ અનેક રિલેશનશીપમાં રહી છે અને આ તમામ સંબંધોમાં એણે સમાધાન કર્યું છે. ''ઈન ધ ફેડ સ્ટાર'ની આ અભિનેત્રી હાલમાં નોર્મન રિડસને ડેટ કરી રહી છે. ડાયેનાએ સ્વીકાર કર્યો હતો કે એના ભૂતકાળના પ્રેમપ્રકરણોમાં ઘણા બધા 'એક્સક્યુઝ' સ્વીકાર્યા હતા. જોકે એનાં દાવા પ્રમાણે હવે આવું નહીં બને.
ડાયેનાએ કહ્યું કે ભવિષ્યમાં એ અમુક બાબતોનો સ્વીકાર નહીં કરે. એણે કહ્યું કે રિલેશનશીપ લાંબા ગાળાની હોય ત્યારે ઉભયપક્ષે સાચા ખોટા બહાનાઓ આગળ ધરવાં પડે છે અને અંતે સમાધાનો કરવા પડે છે.
હવે એ એનું જીવન વર્તમાનમાં જીવશે અને ભવિષ્ય બાબતે ખોટેખોટી ચિંતાઓ નહીં કરે. ડાયેનાએ હાલમાં એના જોશુહા જેક્સન સાથેના સંબંધને ગુડબાય કહ્યું હતું. બન્ને લગભગ એક દાયકા સુધી ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રહ્યાં હતાં. કોઈ સંબંધ લાંબો ચાલે તો એ 'કન્ફર્ટેબલ ફીલ' નથી કરતી અને એથી એણે જીવનમાં સતત નવું નવું કરવાનું મન બનાવ્યું છે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
ઐશ્વર્યા રાય બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચેની કોલ્ડ વોર એક લગ્નમાં ફરી દેખાઈ
શાહરૃખ ખાન યશરાજ ફિલ્મસ સાથે ફરી કામ કરશે
અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારી પૂજા ભટ્ટને યુઝર્સોએ ટ્રોલ કરી
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News