Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીન પેનના હૃદયમાં ભૂતપૂર્વ પત્ની મેડોના માટે આજે પણ કૂણી લાગણી

બોલીવુડનો પીઢ કલાકાર સીન પેન એની ભૂતપૂર્વ પત્ની મેડોનાને ભૂલ્યો નથી. એના હૃદયમાં આજે પણ મેડોના સાથે વીતાવેલી સુખદ પળો જીવંત છે. તાજેતરમાં ૫૭ વર્ષીય સીન પેને એક ટોક-શોમાં આ કબૂલાત કરી હતી. ઓસ્કાર એવોર્ડ વિજેતા સીન પેનને પૂછવામાં આવ્યું કે એને હોલીવુડની હાલની અભિનેત્રીઓ અને મેડોના વચ્ચે પસંદગી કરવાની આવે તો એ શો નિર્ણય લે.

સીન પેને તત્કાળ મેડોનાની પસંદગી કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૮૯માં બન્નેના છૂટાછેડાં પછી મૈત્રીપૂર્ણ સંબંધો ઉભયપક્ષે જાળવી રાખ્યા છે. ત્યાર બાદ ગ્રેમી એવોર્ડ વિજેતા મેડોનાએ ગાય રિત્સી સાથે વર્ષ ૨૦૦૦માં લગ્ન કરી લીધા. જોકે ૨૦૦૮માં બન્ને છૂટાં પડી ગયા. સીન પેન ૧૯૯૬માં રોબીન રાઈટને પરણ્યો હતો. ૨૦૧૫માં આ જોડી પણ ખંડિત થઈ ગઈ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments