Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મિલી સાયરસ રિલેશનશીપમાં ખુશ છે: લગ્ન કરવાની ઈચ્છા નથી થતી

સ્ટેજ પર કઢંગુ વર્તન કરવા માટે એક સમયે  મિલે સાયરસની ભારે આલોચના કરવામાં આવી હતી. સ્ટેજ પર અટકચાળા કરવા માટે એની ભારે નાલેશી થઈ હતી.

જોકે હવે  મિલે આ પ્રકારનું વર્તન કરતી બંધ થઈ ગઈ છે. હાલમાં એ અભિનેતા લિયામ હેમ્સવર્થી રિલેશનશીપમાં છે અને બેહદ ખુશ છે. હોલીવુડની આ સિંગર-અભિનેત્રીનું કહેવું છે કે લગ્ન કરવાનો વિચાર કરતા પહેલા એણે ધણા બધા અનુભવો કરવા છે.

મિલે લિયામ હેમ્સવર્થ સાથે અગાઉ પણ ડેટ કરી ચૂકી છે. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ની વચ્ચે એના લિવામ સાથેના સંબંધનું અપડાઉન ચાલું હતું. ૨૦૧૩માં એનું લિયામ સાથે બ્રેકઅપ થઈ ગયું અને ૨૦૧૪માં પાછું પેચઅપ થઈ ગયું. એનું કહેવું છે કે એ હવે ૨૪ વર્ષની છે અને  હાલ તુરંત તો લગ્નનો વિચાર સુધ્ધા નથી કરતી. એ હજી થોડાક વર્ષો સ્વતંત્ર જીવન માણવા માગે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments