Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોયફ્રેન્ડ અને એના સંતાનો માટે કેટ રાઈટ ઝાકઝમાળનો ત્યાગ કરશે

હોલીવુડની સ્ટાર કેટ રાઈટે કહ્યું છે કે એ એના બોયફ્રેન્ડ રિયો  ફર્ડિનાન્ડના ત્રણ સંતાનોના ઉછેર તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે લાઈમલાઈટથી દૂર રહેશે.  હાલમાં એનું સમગ્ર ધ્યાન બોયફ્રેન્ડ રિયો અને એના ત્રણ સંતાનોમાં પરોવશે. હવે એ એટલીસ્ટ થોડોંક સમય સાર્વજનિક જીવનમાંથી ઓઝલ થઈ જશે.

છેલ્લાં કેટલાંક મહિનાઓથી આ યુગલ ડેટિંગ કરી રહ્યું છે અને એમણે એમના સંબંધોને છુપાડવાથી કોશિષ કોઈ દિવસ નથી કરી. થોડાંક અઠવાડિયાઓ અગાઉ આ યુગલે પોતાની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી હતી.

કેટ જે શોને કારણે આસમાની ઊંચાઈઓને આંબી શકે છે. એ શો પણ એણે છોડી દીધો છે. આ શો સફળ થયા પછી એને અમુક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટેની લલચામણી અને આકર્ષક  ઓફરો મળી છે. આ તમામ ઓફરો પણ હવે એ નકારી દેશે.
 

Post Comments