Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે માતા બનવાનું આકર્ષણ ઓસરતું જાય છે:જેનીફર લોરેન્સ

હોલીવુડની સ્ટાર જેનીફર લોરેન્સે કહ્યું કે જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એમ એમ  એનું માતૃત્વ તરફનું આકર્ષણ ઘટતું ચાલ્યું છે. હકીકતમાં એને પત્રકારોએ પૂછ્યું હતું કે એ જીવનના કયા તબક્કે માતૃત્વ ધારણ કરવું પસંદ કરશે.

જેનીફર હાલમાં 'મધર' નામની ફિલ્મમાં અભિનય કરી રહી છે. આ ફિલ્મની રિલિઝ હજી બાકી છે.

ઓસ્કાર એવોર્ડની વિજેતા રહી ચૂકેલી જેનીફરે કબૂલ કર્યું હતું કે એ જ્યારે ૨૧-૨૨ વર્ષની હતી ત્યારે માતા બનવા પરત્વે અપાર આકર્ષણ અનુભવતી હતી. પરંતુ હવે એ ખેંચાણ ઓસરતું જાય છે.

જેનીફર ભારે લોકપ્રિય છે અને હવે એને લોકપ્રિયતા 'હેન્ડલ' કરતા આપો છે. એણે કહ્યું કે અગાઉ લોકપ્રિયતાનો જુવાળ એ સરખી રીતે પચાવી શકતી ન હતી. પરંતુ હવે એ પાકટ થઈ છે. હવે એને પ્રસિધ્ધિ સાથે પનારો પાડતા આવડી ગયું છે.
 

Post Comments