Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્જેલિના જોલી-બ્રેડ પીટ્ટ સંગાથે દુ:ખી અને વિખૂટા પડયાનું પણ દુ:ખ

હોલીવુડની અભિનેત્રી એન્જેલિના જોલીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે એ એના પતિ બ્રેડ પીટ્ટ સાથે છૂટાંછેડાં લેશે. બ્રેડ પીટ્ટ અને એન્જેલિના લગભગ  ૧૩ વર્ષના સહવાસ પછી છૂટાં પડયા હતા. હાલમાં એન્જેલિના જોલીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે બ્રેડ સાથેના સંબંધના અંત પછી અનેક બિમારીઓની શિકાર થઈ છે.

એને બ્લડપ્રેશર થઈ ગયું છે અને રક્તનું દબાણ કાબૂમાં રાખવા એને જીવનભર દવા લેવી પડશે. તો સામે બેડ પીટ્ટે કહ્યું કે એન્જેલિનાનો વિરહ એ સહન નથી કરી શકતો અને  શરાબના અતિ સેવનને કારણે એની આ હાલત થઈ છે. એન્જેલિનાએ કહ્યું કે એના વાળ સફેદ થઈ ગયા છે અને ત્વચા સૂકાઈ ગઈ છે.

બ્રેડ સાથેના સંબંધના અંત પછી એનો હૃદયભંગ થઈ ગયો હતો અને એ બાથરૃમમાં શાવર લેતી વખતે રોતી હતી. જેથી બાળકોને કંઈ ખબર ન પડે.

જોલીએ બાળકોની કસ્ટડી માગી છે. જોકે એણે અદાલતને કહ્યું કે બેડ પીટ્ટ  એના બાળકોને મળી શકે છે.
 

Post Comments