Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજારની વાત

- રૃપિયાની મજબૂતાઈના પગલે ઓઈલ કંપનીઓના શેર ૩ ટકા સુધી ઊછળ્યા હતાં.

- સાનુકૂળ અહેવાલો પાછળ પર્સીટન્ટ સિસ્ટમ ૩ ટકા ઊછળી ૬૬૦.૦૫ પહોંચ્યો હતો.

- એનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧૧૬૯૦૬.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- નવી મલ્ટી-યુટીલીટી વાન રજૂ કર્યાના અહેવાલો પાછળ અશોક લેલેન્ડ ૫ ટકા ઊછળી ૧૫-૭૫  પહોંચ્યો હતો.
- યુએસ એફડીએ દ્વારા પ્લાન્ટનું ચેકીંગ કર્યાના અહેવાલો પાછળ વોખાર્ટમાં ૫ ટકાની લોઅર સર્કિટ (૪૪૮) અમલી બની હતી.
- વેચાણમાં વૃદ્ધિ જવાના અહેવાલો પાછળ શોભા ડેવલપર્સ ૫ ટકા ઊછળી ૩૦૫-૯૬ પહોંચ્યો હતો.
- બ્રોકરેજ અપગ્રેડ કરાયાના અહેવાલો પાછળ તાતા મોટર્સ ૪ ટકા ઊછળી ૩૫૮.૬૦ પહોંચ્યો હતો.
- જેટ-એતિહાદના સોદાને કેબીનેટે મંજૂરી આપતા જેદ એરવેઝ ૪ ટકા ઊછળી ૪૦૩.૮૦ પહોંચ્યો હતો.
- પીઈ ઇન્વેસ્ટમેન્ટના અહેવાલો પાછળ અશોકા બિલ્ડકોન ૪ ટકા ઊછળી ૪૭-૭૦ પહોંચ્યો હતો.
- રૃપિયાની મજબૂતાઈના પગલે ઓઈલ કંપનીઓના શેર ૩ ટકા સુધી ઊછળ્યા હતાં.
- નવો ઓર્ડર મળ્યાના અહેવાલો પાછળ આલ્સ્ટોમ ઇન્ડિયા ૩ ટકા ઊછળી ૩૪૮.૬૦ પહોંચ્યો હતો.
- સાનુકૂળ અહેવાલો પાછળ પર્સીટન્ટ સિસ્ટમ ૩ ટકા ઊછળી ૬૬૦.૦૫ પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ આઈડિયા સેલ્યુલર ૨ ટકા વધી ૧૭૨.૭૦ પહોંચ્યો હતો.
- હિસસા અંગેના અહેવાલો પાછળ તાતા કોમ્યુ. ૨ ટકા વધી ૨૧૪.૮૦ પહોંચ્યો હતો.
- નવી જેનેરિક પ્રોડેક્ટ રજૂ કર્યાના અહેવાલો પાછળ લુપિન ૨ ટકા વધી ૮૮૦.૨૦ પહોંચ્યો હતો.
- બ્લોકડીલના અહેવાલો પાછળ દિવાન હાઉસીંગ ૨ ટકા તુટી ૧૦૫.૫૦ ઊતરી આવ્યો હતો.
- નવો કોન્ટ્રાક્ટ મળ્યાના અહેવાલો પાછળ ઝેનસાર ટેકનોલોજી ૨ ટકા વધી ૨૪૧-૬૫ પહોંચ્યો હતો.
- બ્લોકડીલના અહેવાલો પાછળ કેપીઆઇટી ક્યુબીન્સ ૨ ટકા વધી ૧૩૫.૩૫ પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ સ્ટીમ સ્ટ્રીપ્સ્ટ ૨ ટકા તૂટી ૧૩૯.૮૦ ઊતરી આવ્યો હતો.

Post Comments