Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ICTમાં ભારતની પીછેહઠ જ્યારે ચીન અને બ્રાઝિલની થયેલી આગેકૂચ

- એક દાયકા પછી પણ નિકાસ હિસ્સો ઘટયો

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભારતમાંથી થતી સર્વિસીસની નિકાસમાં ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનાં (આઈસીટી) હિસ્સામાં ઘટાડો થયો છે. જ્યારે ચીન, બ્રાઝિલના હિસ્સામાં વધારો થયો છે.

વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલ ડેટા મુજબ ૨૦૦૬માં ભારતની કુલ સર્વિસિસ નિકાસમાં આઈસીટીનો હિસ્સો ૬૮ ટકા હતો તે ૨૦૧૬માં ૬૭ ટકા રહ્યો હતો.

જ્યારે આ સમય દરમિયાન ચીનનો હિસ્સો ૨૦ ટકાથી વધીને ૪૦ ટકા, બ્રાઝિલનો ૪૩ ટકાથી વધીને ૫૫ ટકા થયો છે.

આ સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં સર્વિસ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ, સોફ્ટવેર અને બિઝનેસ સર્વિસીસ માટેના વાતાવરણને લઈને કેટલાક જોખમો ઉદ્ભવેલા છે અને તેની અસર જોવા મળી રહી છે.

Post Comments