Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેશ એન્ડ ફ્યુચર ઓપ્શન સ્ટ્રેટેજીસ

- સપ્ટેમ્બર મહિનાના નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં ૨.૯૩ ટકાનો વધારો થયેલ છે

નિફ્ટીએ ઇન્ટ્રાડે ૧૦૧૩૧નો હાઈ ૧૦૦૬૩નો લો બનાવી ૧૪ પોઈન્ટ ઘટીને ૧૦૦૭૯ના લેવલે બંધ આપેલ છે. ભારતીય વોલેટીલીટી ઇન્ડેક્ષ ઇન્ટ્રાડે ૧૧.૮૬નો હાઈ અને ૧૦.૬૮નો લો બનાવી ૧૧.૭૫ બંધ આવેલ છે. નિફ્ટી કેશ કરતા સપ્ટેમ્બર માસનો નિફ્ટી ફ્યુચર ૨૧ પોઇન્ટ પ્રીમીયમમાં બંધ આવેલ છે. સપ્ટેમ્બર મહિનાના નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં ૨.૯૩ ટકાનો વધારો થયેલ છે. જ્યારે બેંક નિફ્ટીમાં સપ્ટેમ્બર મહિનાના ઓપન ઇન્ટરેસ્ટમાં ૫.૧૦ ટકાનો ઘટાડો થયેલ છે.   ડેરીવેટીવમાં સમાવિષ્ટ ૨૧૨ સ્ક્રીપ્ટ પૈકી ૭૩ સ્ક્રીપમાં વધારો જોવાયો છે.  ૧૦૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈઝ ઉપર એટ ધ મની નિફ્ટીનો પુટ- કોલ રેશીયો ૧.૪૩ આવેલ છે.
નિફ્ટી ફ્યુચર : ૧૦૦૯૧
ગુરૃવારના રોજ નિફ્ટીની રેન્જ ૧૦૦૫૦થી ૧૦૧૩૦ વચ્ચે જોવાય.
બેંક નિફ્ટી : ૨૪૮૨૧
ગુરૃવારના રોજ બેંક નિફ્ટીની  રેન્જ ૨૪૭૦૦થી ૨૪૯૭૫ વચ્ચે જોવાય.
૧૦૦૦૦-પુટ-ઓપ્શન-સપ્ટેમ્બર-ભાવ ૪૮ રૃ. (૪૦થી ૪૨ રૃ.ની રેન્જમાં ખરીદો)
૧૦૦૦૦ના પુટ ઓપ્શનમાં ઓપન ઇન્ટરેસ્ટ ૧૫.૪૩ ટકા વધ્યું છે.

૧૦૦૦૦નો પુટ ઓપ્શન ૪૦થી ૪૨ રૃ.ની રેન્જમાં ૨૮ રૃ.નો સ્ટોપલોસ રાખી ખરીદો આગામી દિવસોમાં પ્રીમિયમમાં ૭૦ રૃ. સુધી સુધારાની શક્યતા છે.

ફ્યુચર એન્ડ ઓપ્શન

ટાટા પાવર : (૮૫)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૮૫ ઉપર ૮૧નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૯૦ સુધી સુધારાની શક્યતા છે.

બી.પી.સી.એલ. :  (૫૦૧)નો સપ્ટેમ્બર માસનો ફ્યુચર ૫૦૧ નીચે ૫૧૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૪૮૦ સુધી ઘટાડાની શક્યતા છે.

કેશ માર્કેટ

બેંક ઓફ ઇન્ડિયા : ૧૫૦ ઉપર ૧૪૬નો સ્ટોપલોસ રાખી ખરીદો આગામી દિવસોમાં ૧૫૫ સુધી સુધારાની શક્યતા છે.

રિલાયન્સ  કોમ્યુનિકેશન : ૨૨ નીચે ૨૫નો સ્ટોપલોસ રાખી વેચો. શેરમાં આગામી દિવસોમાં ૧૮ સુધી ઘટાડાની શક્યતા છે.

કરન્સી ફ્યુચર

ડોલર ઇન્ડેક્ષ ઇન્ટ્રાડે ૯૧.૯૧નો હાઈ અને ૯૧.૬૯નો લો બનાવી ૯૧.૭૭ ના લેવલે બંધ આવેલ છે. ભારતીય કરન્સી સામે યુરોમાં સુધારો  જ્યારે અન્ય બધી જ કરન્સીમાં ઘટાડો જોવાય.

ડોલર - ૨૭ - સપ્ટેમ્બર - ૬૪.૧૦

ડોલરમાં ૬૪.૧૦ નીચે ૬૪.૪૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૩.૮૦ સુધી ઘટાડાની શક્યતા છે.

યેન - ૨૭ સપ્ટેમ્બર - ૫૮.૩૦

યેનમાં ૫૮.૩૦ નીચે ૫૮.૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૭.૯૦ સુધી ઘટાડાની શક્યતા છે.

યુરો - ૨૭  સપ્ટેમ્બર - ૭૬.૮૦

યુરોમાં ૭૬.૮૦ ઉપર ૭૬.૪૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૭૭.૨૦ સુધી સુધારાની શક્યતા છે.

પાઉન્ડ - ૨૭ - સપ્ટેમ્બર - ૮૫.૦૫

પાઉન્ડમાં ૮૫.૦૫ નીચે ૮૫.૪૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૮૪.૬૦ સુધી ઘટાડાની શક્યતા છે.

- નિલેશ કોટક

Post Comments