Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાહેર ક્ષેત્રની બેન્કોની માર્કેટ કેપમાં છેલ્લા એક જ મહિનામાં રૃ. ૯૦૦ અબજનું થયેલું જંગી ધોવાણ

મુંબઈ, તા. 12 માર્ચ 2018, સોમવાર

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એક મહિનામાં જાહેર ક્ષેત્રની બેન્કોની માર્કેટ કેપમાં રૃપિયા ૯૦૦ અબજનું ધોવાણ થયું છે.

દેશની ૨૧ જાહેર ક્ષેત્રની લિસ્ટેડ બેન્કો સંયુકત માર્કેટ કેપ રૃપિયા ૯૦૭ અબજ ઘટીને સોમવારે રૃપિયા ૩૮૪૬ અબજ રહી હતી. ૧૨ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ આ બેન્કોની માર્કેટ કેપ રૃપિયા ૪૭૫૩ અબજ હતી.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ પીએનબીએ શેરબજારને કરેલી જાણમાં  પોતાની એક શાખામાં રૃપિયા ૧૧૪ અબજની રકમના કથિત ગેરરીતિ થયાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ૨૬ ફેબુ્રઆરીના કરાયેલી જાણમાં આ આંક વધીને રૃપિયા ૧૨૭ અબજ થયાનું જણાવાયું હતું.

આ ઉપરાંત અન્ય સરકારી બેન્કો જેમ કે ઓબીસી, બેન્ક ઓફ બરોડા, આન્ધ્ર બેન્ક, યુબીઆઈ તથા કોર્પોરેશન બેન્ક સાથે પણ છેતરપિંડીના અહેવાલને પગલે માનસ વધુ ખરડાયું હતું.

નિફટી પીએસયુ બેન્ક ઈન્ડેકસ સોમવારે ઈન્ટ્રાડેમાં ઘટીને ૨૭૬૯.૭૦ સાથે ૧૯ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ૮ ઓગસ્ટ ૨૦૧૬ બાદ આ સૌથી નીચી સપાટી જોવા મળી હતી. છેલ્લા એક મહિનામાં પીએસયુ બેન્ક ઈન્ડેકસ વીસ ટકા જેટલો ઘટયો છે. પીએનબી, બેન્ક ઓફ ઈન્ડિયા, યુબીઆઈ, આન્ધ્ર પ્રદેશ તથા કેનેરા બેન્કના બજાર ભાવ ૩૦ ટકાથી વધુ ઘટી ગયા છે.

પીએસયુ બેન્ક સ્ટોકનું એક માસનું સરવૈયું

બેન્ક

            શેરના ભાવ

 

  માર્કેટ કેપ રૃ. કરોડમાં

 

 

 

-

૧૨ ફેબુ્ર

હાલ

ઘટાડો

૧૨ ફેબુ્ર

હાલ

ઘટાડો

એસબીઆઇ

૨૮૮.૫૦

૨૫૨.૮૫

૧૨.૩%

૨૪૯૦૦૦

૨૧૮૨૬૧

૩૦૭૩૯

પીએનબી

૧૬૧.૬૫

૯૪.૬૦

૪૧.૫%

૩૯૨૦૦

૨૨૯૪૬

૧૬૨૫૪

બેન્ક ઓફ બરોડા

૧૬૮.૬૫

૧૩૨.૨૫

૨૧.૬%

૩૮૯૦૦

૩૦૪૭૨

૮૪૨૮

બેન્ક ઓફ ઇન્ડિયા

૧૪૪.૮૫

૯૫.૧૦

૩૪.૫%

૧૭૨૦૦

૧૧૨૬૫

૫૯૩૫

કેનેરા બેન્ક

૩૨૭.૯૫

૨૩૮.૫૫

૨૭.૩%

૧૯૬૦૦

૧૪૨૪૮

૫૩૫૨

ઇન્ડિયન બેન્ક

૩૫૬.૧૫

૨૮૩.૨૫

૨૦.૫%

૧૭૧૦૦

૧૩૬૦૪

૩૪૯૬

યુનિયન બેન્ક

૧૨૭.૫૦

૯૧.૨૫

૨૮.૫%

૧૦૯૦૦

૭૮૦૮

૩૦૯૨

સિન્ડિકેટ બેન્ક

૬૫.૭૫

૫૪.૫૦

૧૭.૧%

૬૮૦૦

૫૬૭૫

૧૧૨૫

અલ્હાબાદ બેન્ક

૬૧.૦૦

૪૫.૨૫

૨૫.૮%

૪૯૦૦

૩૬૨૦

૧૨૮૦

આંધ્ર બેન્ક

૪૮.૭૫

૩૫.૮૫

૨૬.૫%

૪૩૦૦

૩૧૨૮

૧૧૭૨

યુકો બેન્ક

૨૯.૫૫

૨૩.૩૦

૨૧.૧%

૫૫૦૦

૪૩૪૯

૧૧૫૧

આઇઓબી

૨૧.૮૫

૧૮.૦૦

૧૭.૬%

૬૨૦૦

૫૧૩૪

૧૦૬૬

આઇડીબીઆઇ બેન્ક

૬૭.૬૦

૬૪.૭૦

૪.૩%

૧૭૯૦૦

૧૭૦૯૬

૮૦૪

ઓરિએન્ટલ બેન્ક

૧૧૨.૩૫

૮૯.૧૦

૨૦.૭%

૩૯૦૦

૩૦૮૪

૮૧૬

વિજ્યા બેન્ક

૬૧.૨૫

૫૩.૫૦

૧૨.૬%

૬૮૦૦

૫૯૩૭

૮૬૩

કોર્પોરેશન બેન્ક

૩૬.૨૫

૨૮.૮૫

૨૦.૪%

૪૨૦૦

૩૩૦૯

૮૯૧

બેન્ક ઓફ મહારાષ્ટ્ર

૧૮.૯૫

૧૪.૩૫

૨૪.૩%

૨૬૦૦

૧૯૮૦

૬૨૦

યુનાઇટેડ બેન્ક

૧૫.૨૫

૧૧.૯૦

૨૨.૦%

૨૪૦૦

૧૮૫૮

૫૪૨

દેના બેન્ક

૨૨.૯૦

૧૮.૫૦

૧૯.૨%

૨૬૦૦

૨૦૯૨

૫૦૮

પંજાબ-સિંધ બેન્ક

૪૨.૨૦

૩૩.૯૫

૧૯.૬%

૧૭૦૦

૧૩૫૯

૩૪૧

 

Post Comments