ડાયમંડમાં સેન્ટના વાયદામાં સતત વધી રહેલું આકર્ષણ
- બજારના ટર્નઓવર તેમજ ઓપન ઈન્ટરેસ્ટમાં થઇ રહેલી ધીમી વૃધ્ધિ
મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2018 ,શનિવાર
આઈસીઈએક્સ પર સમીક્ષા હેઠળના ગત સપ્તાહ દરમિયાન ૧ ેકેરેટના અને ફેબુ્રઆરી, માર્ચ અને એપ્રિલના વાયદાના કોન્ટ્રેક્ટસ ઉપરાંત ૫૦ સેન્ટ્સના ફેબુ્રઆરી, માર્ચ અને એપ્રિલ વાયદાના કોન્ટ્રેક્ટમાં એકંદરે રૃા. ૧૦૭.૪૦ કરોડના મૂલ્યના કામકાજ સાથે ૩૫૦૩.૮૫ કેરેટ્સનું વોલ્યૂમ થયું હતું અને કુલ ઓપન ઈન્ટરેસ્ટ ૫૪૩૪.૩૭ કેરેટ્સનો હતો.
સપ્તાહ દરમિયાન ફેબુ્રઆરી કોન્ટ્રેક્ટમાં રૃા. ૭૭.૧૯ કરોડના મૂલ્યના ૨૪૨૮.૩૦ કેરેટ્સના કામકાજ થયા હતા અને ઓપન ઈન્ટરેસ્ટ ૩૦૧૨.૧૮ કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટ સેન્ટદીઠ રૃા. ૩૧૬૩ કૂલી, ઊંચામાં રૃા. ૩૧૯૫ અને નીચામાં રૃા. ૩૧૬૦ થઇ અંતે રૃા. ૩૧૯૦ બંધ રહ્યો હતો.
કેરેટના માર્ચ કોન્ટ્રેક્ટમાં રૃા. ૨૬.૩૫ કરોડના ૮૨૬.૩૨ કેરેટ્સના કામકાજ વચ્ચે ઓપન ઈન્ટરેસ્ટ ૧૯૩૭.૬૮ કેરેટ્સનો હતો અને સેન્ટદીઠ ભાવ રૃા. ૩૧૮૪ ખૂલી, ઊંચામાં રૃા. ૩૨૦૭ અને નીચામાં રૃા. ૩૧૭૩ થઇ સપ્તાહાંતે વધી રૃા. ૩૨૦૪ બંધ રહ્યો હતો.
એપ્રિલ કોન્ટ્રેક્ટમાં રૃા. ૩૫ લાખના કામકાજ વચ્ચે વોલ્યૂમ ૧૧.૧૩ કેરેટ્સનું રહ્યું હતું. અને ઓપન ઈન્ટરેસ્ટ ૩૧ કેરેટ્સનો હતો. આ કોન્ટ્રેક્ટ સપ્તાહના પ્રારંભે સેન્ટદીઠ રૃા. ૩૧૯૫ કૂલીને ઊંચામાં રૃા. ૩૩૦૪ બોલાઇ, નીચામાં રૃા. ૩૧૯૫ થઇ સપ્તાહાંતે રૃા. ૩૨૩૬ બંધ થયો હતો.
૫૦ સેન્ટ્સના ફેબુ્રઆરી કોન્ટ્રેક્ટમાં રૃા. ૨.૯૫ કરોડના ટર્નઓવર સાથે ૨૦૧.૭૨ કેરેટ્સના વેપારો થયા હતા અને ઓપન ઈન્ટરેસ્ટ ૩૦૬.૫૨ કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટના ભાવ રૃા. ૧૪૬૭ ખૂલીને ઊંચામાં રૃા. ૧૪૭૦ અને નીચામાં રૃા. ૧૪૬૫ થઇ રૃા. ૧૪૬૮ થયા હતા. ૫૦ સેન્ટ્સના માર્ચ કોન્ટ્રેક્ટમાં રૃા. ૨૪ લાખના ૧૬.૫૨ કેરેટ્સના કામકાજ થયા હતા અને ઓપન ઈન્ટરેસ્ટ ૮૬.૪૨ કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટના ભાવ સેન્ટદીઠ રૃા. ૧૪૭૫ ખૂલી, ઊંચામાં રૃા. ૧૪૮૧ અને નીચામાં રૃા. ૧૪૭૫ થઇ અંતે રૃા. ૧૪૮૧ બંધ થયો હતો.
ેએપ્રિલ કોન્ટ્રેક્ટમાં સમગ્ર સપ્તાહ દરમિયાન કામકાજ રૃા. ૨૯ લાખના ૧૯.૮૬ કેરેટ્સનું હતું. ઓપન ઈન્ટરેસ્ટ ૬૦.૫૭ કેરેટ્સનો રહ્યો હતો. જ્યારે ભાવ રૃા. ૧૪૮૯ ખૂલી ઊંચામાં રૃા. ૧૪૯૦ અને નીચામાં રૃા. ૧૪૮૯ થઇ સપ્તાહાંતે રૃા. ૧૪૯૦ બંધ થયા હતા. સપ્તાહના પ્રારંભે હાજર ભાવ સેન્ટદીઠ રૃા. ૩૧૬૬થી સતત વધતાં રહી સપ્તાહાંતે રૃા. ૩૧૯૪ બંધ થયા હતા.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
ઐશ્વર્યા રાય બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચેની કોલ્ડ વોર એક લગ્નમાં ફરી દેખાઈ
શાહરૃખ ખાન યશરાજ ફિલ્મસ સાથે ફરી કામ કરશે
અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારી પૂજા ભટ્ટને યુઝર્સોએ ટ્રોલ કરી
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
Religion & Astro
-
NRI News