Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેશ એન્ડ ફયુચર ઓપ્શન સ્ટ્રેટેજીસ

નિફટીની રેન્જ ૫૯૦૦ થી ૬૦૦૦ની વચ્ચે જોવાય.

ભારતીય વોલેટીલીટી ઇન્ડેક્સ ૨૬.૧૩ બંધ આવેલ છે

નિફટીએ ઇન્ટ્રાડે ૫૯૫૦નો હાઇ અને ૫૮૮૫નો લો બનાવી ૫૯૦૭ બંધ આવેલ છે. નિફટી કેશ કરતા નિફટી ફયુચર ૫૦ પોઇન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે, જે ટકવાની સંભાવના ઓછી જણાઈ રહી છે. ભારતીય વોલેટીલીટી ઇન્ડેક્સ ૨૬.૧૩ બંધ આવેલ છે. ઓવરઓલ નિફટીનો પુટ-કોલ રેશીયો ૧.૨૫ આવેલ છે. ભારતીય ગ્રીડ અને ફીઅર ઇન્ડેક્સ ૪૩.૧૫ આવેલ છે.
નિફટી ફયુચર ઃ ૫૯૫૭ સોમવારના રોજ નિફટીની રેન્જ ૫૯૦૦ થી ૬૦૦૦ની વચ્ચે જોવાય.
૫૯૦૦ પુટ ઓપ્શન ઓક્ટોબર (૧૩૬ રૃા.ના ભાવે ખરીદો) ૧૩૬ ઉપર ૧૧૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં પુટ ઓપ્શનનું પ્રિમિયમ વધીને ૧૬૫ સુધી પહોંચે તેવી સંભાવના છે.
એફએન્ડઓ
અરવીંદ લી. (૮૯.૫૦) નો ઓક્ટોબર માસનો ફયુચર ૮૯.૫૦ ઉપર ૮૬.૫૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૯૫ સુધી સુધારાની શક્યતા છે.
ફાઈનાન્સિયલ ટેકનોલોજીસ લિ. (૧૫૬)નો ઓક્ટોબર માસનો ફયુચર ૧૫૬ નીચે ૧૬૫ નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૪૦ સુધી ઘટાડાની શક્યતા છે.
કેશ માર્કેટ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઃ ૨૧૨ ઉપર ૨૦૮નો સ્ટોપલોસ રાખી ખરીદો. શેરમાં આગામી દિવસોમાં ૨૨૦ સુધી સુધારાની શક્યતા છે.
જેએસડબલ્યુ એનર્જી ઃ ૪૪ નીચે ૪૭નો સ્ટોપલોસ રાખી વેચો. શેરમાં આગામી દિવસોમાં  ૪૦ સુધી ઘટાડાની શક્યતા છે.
કરન્સી ફયુચર
ડોલર ઇન્ડેક્સે ઇન્ટ્રાડે ૮૦.૦૬ નો હાઇ અને ૭૯.૭૮નો લો બનાવી ૮૦.૦૬ એટલે કે હાઇ લેવલ ઉપર બંધ આપેલ છે. સતત છ દિવસના ઘટાડા બાદ સાતમાં દિવસે ડોલર ઇન્ડેક્સે પોઝીટીવ મુવમેન્ટ દર્શાવી છે. તે જોતા ડોલરમાં એક પુલ બેક રેલીની શક્યતા નકારી શકાય નહીં. ડોલર અને યેનમાં સુધારો જોવાય. જ્યારે યુરો અને પાઉન્ડમાં ઘટાડો જોવાય.
રૃપિયો (ડોલર ઃ ૨૯ ઓક્ટોબર ૬૧.૮૦) ડોલરમાં ૬૧.૮૦ ઉપર ૬૧.૪૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૨.૨૫ સુધી સુધારાની શક્યતા છે.
યેન (૨૯ ઓક્ટોબર-૬૩.૫૫) યેનમાં ૬૩.૫૫ ઉપર ૬૩નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૪.૨૫ સુધી સુધારાની શક્યતા છે.
યુરો (૨૯ ઓક્ટોબર-૮૪) યુરોમાં ૮૪ નીચે ૮૪.૬૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૮૩ સુધી ઘટાડાની શક્યતા છે.
પાઉન્ડ (૨૯ ઓક્ટોબર -૯૯.૧૫) ઃ પાઉન્ડમાં ૯૯.૧૫ નીચે ૧૦૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૯૮ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

Post Comments