Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજારની વાત

- એનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧.૫૨ લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- નવી ઝડપી લેવાલી પાછળ ફોર્સ મોટર્સ ૧૫ ટકા ઉછળી ૩૧૬૦ પહોંચ્યો હતો.
- સાનુકૂળ અહેવાલો પાછળ નવી લેવાલી પાછળ તારા જ્વેલર્સમાં ૧૦ ટકાની અપર સર્કિટ (૫૫.૫૫) અમલી બની હતી.
- બોર્ડ મિટિંગ પૂર્વે નવી લેવાલીએ અવન્તી સીડઝ ૫ ટકા તુટી ૪૩૬ ઉતરી આવ્યો હતો.
- નવો ઓર્ડર મળ્યાના અહેવાલો પાછળ પેટ્રોન એન્જી. ૫ ટકા ઉછળી ૧૯૪.૪૦ પહોંચ્યો હતો.
- ગોવા ખાતેની હોટલ વેચાણની કાર્યવાહી પૂર્ણ થતા હોટલ લીલા ૪ ટકા ઉછળી ૨૦.૯૫ પહોંચ્યો હતો.
- બોનસ ઈશ્યુ માટે ૨૨ ડિસેમ્બર રેકોર્ડ ડેટ જાહેર કરાતા મેરેથોન નેકસ્ટજેન ૩ ટકા ઉછળી ૨૪૯ પહોંચ્યો હતો.
- બોર્ડ મીટીંગ પૂર્વે શ્રીરામ ઈપીસી ૩ ટકા ઉછળી ૩૩.૫૫ પહોંચ્યો હતો.
- ગોવા ખાતેની હોટલ વેચાણની કાર્યવાહી પૂર્ણ થતા હોટલ લીલા ૪ ટકા ઉછળી ૨૦.૯૫ પહોંચ્યો હતો.
- બોનસ ઈશ્યુ માટે ૨૨ ડિસેમ્બર રેકોર્ડ ડેટ જાહેર કરાતા મેરેથોન નેક્સ્ટ જેન ૩ ટકા ઉછળી ૨૪૯ પહોંચ્યો હતો.
- બોર્ડ મીટીંગ પૂર્વ શ્રીરામ ઈપીસી ૩ ટકા ઉછળી ૩૩.૫૫ પહોંચ્યો હતો.
- બલ્ક ડીલના અહેવાલો પાછળ જીઆઈસી હાઉસિંગ ૩ ટકા ઉછળી ૨૦૩.૯૦ પહોંચ્યો હતો.
- પ્લાન્ટ રીસ્ટ્રક્ચરીંગના અહેવાલો પાછળ એલ્જી ઈક્વીપમેન્ટ ૩ ટકા ઉછળી ૧૩૪ પહોંચ્યો હતો.
- નવો કોન્ટ્રાક્ટ મળ્યાના અહેવાલો પાછળ એનબીપીસી ૨ ટકા વધી ૯૭૭.૯૦ પહોંચ્યો હતો.
- ૧૬ ટકાની પીછેહઠ બાદ નવી લેવાલીએ યુનીયન બેંક ૧ ટકો વધી ૧૪૫.૬૫ પહોંચ્યો હતો.
- જંગી બલ્ક ડીલ નોંધાયા બાદ આરઈસી ૧ ટકો તુટી ૨૧૪.૬૫ ઉતરી આવ્યો હતો.
- બોર્ડ મીટીંગ પૂર્વે યુનાઈટેડ બેંક ૧ ટકો વધી ૨૧.૬૦ પહોંચ્યો હતો.
- નવો રૃટ શરૃ કર્યાના અહેવાલો પાછળ જેટ એરવેઝ ૧ ટકો વધી ૫૭૭.૩૫ પહોંચ્યો હતો.

Keywords business,market,talk,

Post Comments