Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેશ એન્ડ ફ્યુચર ઓપ્શન સ્ટ્રેટેજીસ

નિફ્ટીએ વોલેન્ટાઈલ મુવમેન્ટ દર્શાવી ઈન્ટ્રાડે ૮૨૩૮નો હાઈ અને ૮૧૫૩નો લો બનાવી ૮૨૦૩ના લેવલે બંધ આપેલ છે. વોલેટીલીટી ઈન્ડેક્સ વધીને ૧૮.૧૮ બંધ આવેલ છે. નિફ્ટી કેશ કરતાં જુન માસનો નિફ્ટી ફ્યુચર ૨ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે. જુન મહિનાના નિફ્ટીના ઓપન ઈન્ટરેસ્ટમાં ૧.૯૭ ટકાનો ઘટાડો થયો છે જ્યારે બેંક નિફ્ટીના જૂન મહિનાના ઓપન ઈન્ટરેસ્ટમાં ૬.૨૬ ટકાનો વધારો થયેલ છે. ડેરીવેટીવમાં સમાવેશ કુલ ૧૭૩ શેરો પૈકી ૪૭ શેરો વધીને ૧૨૫ શેરો ઘટીને જ્યારે અન્ય ૧ શેર ફેરફાર વિના બંધ આવેલ છે. ઓવરઓલ નિફ્ટીનો પુટ-કોલ રેશિયો ૧.૨૦ આવેલ છે.

નિફ્ટી ફ્યુચર ઃ ૮૨૦૫
ગુરુવારના રોજ નિફ્ટીની રેન્જ ૮૧૬૦ થી ૮૨૪૦ વચ્ચે જોવાય.
બેંક નિફ્ટી ઃ ૧૭૫૯૭
ગુરુવારના રોજ બેંક નિફ્ટીની રેન્જ ૧૭૪૫૦ થી ૧૭૭૨૫ વચ્ચે જોવાય.
૮૨૦૦ પુટ ઓપ્શન ઃ જૂન ભાવ ૯૮ રૃ. (૮૦ થી ૮૫ રૃ.ની રેન્જમાં ખરીદો)
૮૨૦૦ના પુટ ઓપશનમાં ઓપન ઈન્ટરેસ્ટ ૮.૯૯ ટકા ઘટયું છે.
૮૨૦૦ પુટ ઓપશન ૮૦ થી ૮૫ રૃપિયાની રેન્જમાં ૬૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં પુટ ઓપશન પ્રિમિયમમાં ૧૨૦ સુધી સુધારાની શક્યતા છે.
 

ફ્યુચર એન્ડ ઓપશન
પેટ્રોનેટ એલએનજી ઃ (૨૯૦)નો જુન માસનો ફ્યુચર ૨૯૦ ઉપર ૨૮૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૨૯૬ સુધી સુધારાની શક્યતા છે.
સ્ટ્રાઈડ સાસુન ઃ (૧૦૬૩)નો જુન માસનો ફ્યુચર ૧૦૬૩ નીચે ૧૦૮૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૦૪૫ સુધી ઘટાડાની શક્યતા છે.
 

કેશ માર્કેટ
નાટકો ફાર્મા ઃ ૫૨૯ ઉપર ૫૧૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. શેરમાં આગામી દિવસોમાં ૫૪૫ સુધી સુધારાની શક્યતા છે.
રાજેશ એક્સપોર્ટ ઃ ૪૫૯ નીચે ૪૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. શેરમાં આગામી દિવસોમાં ૪૪૦ સુધી ઘટાડાની શક્યતા છે.
 

કરન્સી ફ્યુચર
ડોલર ઈન્ડેક્ષ ઈન્ટ્રાડે ૯૪.૧૮નો હાઈ અને ૯૩.૭૯નો લો બનાવી ૯૩.૮૦ના લેવલે બંધ આવેલ છે. ભારતીય કરન્સી સામે બધી જ કરન્સીમાં પોઝીટીવ મુવમેન્ટ જોવાય.
રૃપિયો - ડોલર ઃ ૨૮ જૂન ઃ ૬૭.૫૦
ડોલરમાં ૬૭.૫૦ ઉપર ૬૭.૨૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૭.૮૦ સુધી સુધારાની શક્યતા છે.
યેન - ૨૭ જૂન - ૬૪.૫૦
યેનમાં ૬૪.૫૦ ઉપર ૬૪.૧૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૪.૯૦ સુધી સુધારાની શક્યતા છે.
યુરો - ૨૭ જૂન ઃ ૭૬.૩૦
યુરોમાં ૭૬.૩૦ ઉપર ૭૫.૯૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૭૬.૭૦ સુધી સુધારાની શક્યતા છે.
પાઉન્ડ - ૨૭ જૂન ઃ ૯૯.૧૦
પાઉન્ડમાં ૯૯.૧૦ ઉપર ૯૮.૭૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૯૯.૫૦ સુધી સુધારાની શક્યતા છે.
- નિલેશ કોટક

Post Comments