Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેશ એન્ડ ફ્યુચર ઓપ્શન સ્ટ્રેટેજીસ

નિફ્ટીએ ઈન્ટ્રાડે ૯૩૫૨ નો હાઈ ૯૨૬૯ લો બનાવી ૯૩૧૩ ના લેવલે બંધ આપેલ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્ષ ઇન્ટ્રાડે ૧૧.૮૦ નો હાઈ અને ૧૦.૩૫ નો લો બનાવી ૧૧.૪૪ બંધ આવેલ છે. નિફ્ટી કેશ કરતા મે માસનો નિફ્ટી ફ્યુચર ૨૬ પોઈન્ટ પ્રીમીયમમાં બંધ આવેલ છે. મે મહિનાના નિફ્ટીના ઓપન ઈન્ટેસ્ટમાં ૦.૦૧ ટકાનો ઘટાડો થયેલ છે જ્યારે બેંક નિફ્ટીમાં મે મહિનાના ઓપન ઈન્ટરેસ્ટમાં ૩.૯૦ ટકાનો ઘટાડો થયો છે. ડેરીવેટીવમાં સમાવિષ્ટ ૨૦૪ સ્ક્રીપ્ટ પૈકી ૧૦૭ સ્ક્રીપમાં વધારો જોવાયો છે. જ્યારે ૯૬ સ્ક્રીપ્ટમાં ઘટાડો જોવાયો છે. જ્યારે અન્ય ૧ સ્ક્રીપ ફેરફાર વગર બંધ આવેલ છે. ઓવરઓલ નિફ્ટીનો પુટ-કોલ રેશિયો ૦.૯૯ આવેલ છે.
નિફ્ટી ફ્યુચર : ૯૩૩૯
બુધવારના રોજ નિફ્ટીની રેન્જ ૯૨૯૦ થી ૯૩૮૦ વચ્ચે જોવાય.
બેંક નિફ્ટી : ૨૨૩૯૪
બુધવારના રોજ નિફ્ટીની રેન્જ ૨૨૨૯૫ થી ૨૨૫૦૦ વચ્ચે જોવાય.
૯૩૦૦ - પુટ ઓપશન - મે - ભાવ ૭૮ રૃ. (૭૦ થી ૭૨ રૃ.ની રેન્જમાં ખરીદો.)
૯૩૦૦નો પુટ ઓપ્શનમાં ઓપન ઈન્ટરેસ્ટ ૧૮.૩૨ ટકા વધ્યું છે.
૯૩૦૦નો પુટ ઓપ્શન ૭૦ થી ૭૨ રૃ.ની રેન્જમાં ૫૫ રૃ.નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ઈન્ટ્રાડે ૧૧૦ સુધી સુધારાની શક્યતા છે.
ફ્યુચર એન્ડ ઓપ્શન
ગોડફ્રે ફીલીપ્સ (૧૨૧૩)નો મે માસનો ફ્યુચર ૧૨૩૧ ઉપર ૧૨૦૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૨૭૫ સુધી સુધારાની શક્યતા છે.
ઉજજીવન ફાઈનાન્સ (૩૫૬)નો મે માસનો ફ્યુચર ૩૫૬ નીચે ૩૬૭નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૩૪૫ સુધી ઘટાડાની શક્યતા છે.
કેશ માર્કેટ
અદાણી એન્ટરપ્રાઈઝ : ૧૧૩ ઉપર ૧૦૮નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૨૦ સુધી સુધારાની શક્યતા છે.
અશોક લેલેન્ડ : ૮૩ નીચે ૮૭નો સ્ટોપલોસ રાખી વેચો. શેરમાં આગામી દિવસોમાં ૭૭ સુધી ઘટાડાની શક્યતા છે.
કરન્સી ફ્યુચર
ડોલર ઈન્ડેક્ષ ઈન્ટ્રાડે ૯૯.૦૨ નો હાઈ અને ૯૮.૮૫ નો લો બનાવી ૯૮.૯૩ ના લેવલે બંધ આવેલ છે. ભારતીય કરન્સી સામે બધી જ કરન્સીમાં ઘટાડો જોવાય.
ડોલર : ૨૯ મે - ૬૪.૪૫
ડોલરમાં ૬૪.૪૫ નીચે ૬૪.૭૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૪.૧૫ સુધી ઘટાડાની શક્યતા છે.
યેન - ૨૯ મે - ૫૭.૫૦
યેનમાં ૫૭.૫૦ નીચે ૫૭.૯૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૭૦.૦૫ સુધી ઘટાડાની શક્યતા છે.
યુરો ૨૯ મે - ૭૦.૪૫
યુરોમાં ૭૦.૪૫ નીચે ૭૦.૮૫ નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૭૦.૦૫ સુધી ઘટાડાની શક્યતા છે.
પાઉન્ડ - ૨૯ મે - ૮૩.૩૫
પાઉન્ડમાં ૮૩.૩૫ નીચે ૮૩.૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૮૩ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

Post Comments