Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૃ પારેખ

એલ્યુમિનિયમ ઓક્સાઈડ, ફયુઝડ એલ્યુમિના

* એલ્યુમિનિયમ ઓક્સાઇડનું કેમિકલ કમ્પોઝીશન, એલ્યુમિનિયમ અને ઓક્સીજન = કેમિકલ ફોર્મ્યુલા Al2O3 =  એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ પ્રોડક્ટસ થર્મલ અને ઇલેકટ્રીકલ ઈન્સ્યુલેટર માટે એકસ્લંન્ટ સાબિત થયેલ છે. આ પ્રોડક્ટસના ક્રિસ્ટલાઇન મટિરીયલ્સને ''કોરૃન્ડમ'' કહેવાય છે.

કોરૃન્ડમ (એમરી) નેચરલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ પ્રોડક્ટસમાં કોઇક વખતે તેમાં થોડા પ્રમાણમાં આર્યન, મેગ્નેશિયમ અને સિલીકા હોય શકે છે. તેનો ઉપયોગ પોલીસીંગ અને એબ્રેસીવ ઓપરેશન તેમજ ગ્રાઉન્ડીંગ વીલ બનાવવા માટે થાય છે.

એલ્યુમિનિયમ ઓક્સાઇડ (એલ્યુમિના) કે જે નેચરલ છે તે કોરૃન્ડમ હોય છે. મિક્સ મિનરલ બોક્સાઇટ એટલે હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય છે.

ડેરીવેશન : લીચીંગ (ધીમે ધીમે મીક્સ કરવું) બોક્સાઇડ વીથ કોસ્ટીક સોડા, પછીથી જે પ્રેસિપીટેશન થાય તેને હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બાય હાઇડ્રોલાઇસીસ.

* વર્ડના મોટા એલ્યુમિનાના મેન્યુફેક્ચરીંગમાં અલકોઆ, અલકેન અને રૃસાલ છે. આ લોકો સ્પેસિયાલીટી પ્રોડ્કશન ઓફ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માટે પ્રચલીત છે.

એન્યુઅલ પ્રોડ્કશન : વર્ડ પ્રોડક્શન ઓફ એલ્યુમિના ૬૦ મિલીયન ટન જેટલું આકવામાં આવે છે. તેમાંથી ૮૦ ટકા ઉપયોગ એલ્યુમિનિયમ મેટલ બાય ઇલેકટ્રોલાઇસીસ મેન્યુફેકચરીંગ માટે વપરાય છે. વધારે પડતો ઉપયોગ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ તેમજ વોટર ટ્રીટમેન્ટ કેમિકલ જેવાં કે એલ્યુમિનિયમ સલ્ફેટ, પોલી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, અને સોડિયમ એલ્યુમિનેટ માટે કરવામાં આવે છે.

કી-પ્રોર્પટીઝ ઓફ એલ્યુમિના : હાઇકોમ્પ્રેશીયન સ્ટ્રેન્થ, હાઇ હાર્ડનેસ, * રેઝીસસ્ટેન્ટ ટુ એબ્રેસીવ, * રેઝીસસ્ટેન્ટ ટુ કેમિકલ એટેક બાય એ વાઈડ રેન્જ ઓફ કેમિકલ્સ ઇવન માટે એલીવેટેડ ટેમ્પ્રેસર, * હાઇ થર્મલ કન્ડક્ટીવીટી, * હાઇ ડીગ્રી ઓફ રીફેક્ટરીનેસ, * હાઇ ડાય ઇલેકટ્રીક સ્ટ્રેન્થ, * હાઇ ઇલેકટ્રીકલ રેઝીસ્ટીવીટી ઈવન એટ એલીવેટેડ ટેમ્પ્રેસર, * ટ્રાન્સપેરન્ટ ટુ માઇક્રોવેવ રેડીઓ ફ્રીંકવંશી.

* ફયુઝડ એલ્યુમિના : ફયુઝડ એલ્યુમિનાનો વધારે પડતો ઉપયોગ એબ્રોસવ અને રીફ્રેકટરી પ્રોડક્ટસ માટે થાય છે. ખાસ કરીને રીફ્રેકટરી બ્રીક સેટીંગ માટે ખૂબ જ અગત્યનું કેમિકલ્સ છે. એલ્યુમિનાનો ફયુઝન પોઇન્ટ ૨૦૦૦-૨૦૫૦ સે. ગ્રેડ જેટલો હોય છે. ફયુઝડ એલ્યુમિના, બ્રાઉન, વાઈટ અને પીન્ક પ્રકારનો હોય છે.

* બ્રાઉન ફયુઝડ એલ્યુમિના : ઇલેકટ્રીકલી ફયુઝડ મિડીયમ ડેનસિટીટુધ, હાઈઈન્ટેનસિટી મેગ્નેટીકલી ટ્રીટેડ એલ્યુમિનિયમ ઓકસાઇડ યુઝ ઇન ધ રીફ્રેકટરી એપ્લીકેશન.

લાઇસન્સ : ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૃરી બને છે.

સ્પેસિફીકેશન ફોર બ્રાઉન ફયુઝડ એલ્યુમિના :

કેમિકલ કમ્પોઝીશન

%

એલ્યુમિનિયમ ઓક્સાઇડ

૯૪.૦૦ મિનિમમ

સિલીકા

૧-૨૦ મેક્ઝીમમ

ફેરિક ઓક્સાઇડ

૦.૫૦ મેક્ઝીમમ

કેલ્શિયમ ઓક્સાઇડ

૧.૨૦ મેક્ઝીમમ

ટિટાનિયમ ડાયોક્સાઇડ

૩.૦૦ મેક્ઝીમમ

સ્પેસિફીક ગ્રેવિટી

૩.૮૩

કલર

બ્રાઉન

મેગ્નેટીક ઇનટેનસિટી

૦.૦૫% મેગ્નેટીક એનાલાઇઝર

સાઈઝ

૬/૧૦, ૮/૧૮, ૧૬/૩૦, ૩૦/૬૦, ૧/૩ MM

 

315 MM - 100 & 200.

 

Post Comments