Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માલડો ગામે દબાણ વિશે અરજી કરતાં બંદૂકથી મારી નાખવાની ધમકી

- યોગ્ય કરવામાં નહીં આવે તો સ્થાનિકોને હિજરત કરવાની ફરજ પડશે

ભુજ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

લખપત તાલુકાના માલડો ગામમાં ગેરકાયદેસર દબાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા દયાપર પોલીસને રજૂઆત કરવામાં આવી છે.

ગામના સૃથાનિક રહેવાસીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી માથાભારે શખ્સો દબાણ કરે છે જે બાબતની અરજી કરવામાં આવી હતી. જેનુ મન-દુ:ખ રાખીને ગત તા. ૯-૧૦ના એક શખ્સ બંદુક લઈને આવ્યો હતો અને અરજી કેમ કરી છે? તેમ કહીને બંદૂકથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આવા માથાભારે અને ઝનૂની વ્યક્તિઓની સામે પગલા ભરવા જરૃરી બની રહી છે. આ શખ્સો અન્ય ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.  જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિજરત કરવાની ફરજ પડશે.

Post Comments