Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૃષિમેળાનો ફિયાસ્કો થતા ભુજ તાલુકાના તલાટીઓનો લેવાયો ઉધડો

-શોચાલયની કામગીરીમાં પણ સાતત્ય જાળવવા ટીડીઓએ કરી તાકીદ

ભુજ,તા.18 મે 2017, ગુરૂવાર

તાજેતરમાં ભુજમાં યોજાયેલા કૃષિમેળામાં ધારણા કરતા નહીંવત લોકોની સંખ્યા આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જેથી ભુજ તાલુકા પંચાયતમાં તલાટીઓની બેઠકમાં પ્રમુખે ઉાધડો લધી હતો. અને વડાપ્રધાનના આગામી કાર્યક્રમના ભાગરૃપે વધુમાં વધુ લોકો આવે તેની તકેદારી રાખવા તલાટીઓને સાબદા કર્યાં હતા. તો શૌચાલયની અનિયમીત કામગીરીથી લોકોને પડતી હાલાકીનો નિવેડો લાવવા અધુરાશો પુર્ણ કરી ફોટો સહીતની વિગતો શનિવાર સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા ટીડીઓએ તાકીદ કરી હતી.

ભુજ તાલુકાના તલાટીઓની રાબેતા મુજબની બેઠક તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કંકુબેન એચ. ચાવડાની રાહબરી હેઠળ મળી હતી. આ મીટીંગમાં તમામ કામગીરીના રીવ્યુ લેવામાં આવ્યા હતા. બાદમાં પ્રમુખે અંતરીયાળ ગામડામાં તલાટીઓ સમયસર હાજર ન રહેતા હોવાાૃથી લોકોની કામગીરીમાં વિલંબ ાૃથઈ રહ્યો છે. તલાટીઓને અરજદારો ફોન કરે તો જવાબ ઉડાઉ તાૃથા મીટીંગ હોવાના બહાના ાૃધરી દેવામાં આવે છે. આમ, લોકોની કામગીરી ઈમાનદારીાૃથી કરવા તાકીદ કરી હતી. સાાૃથો સાાૃથ કૃષિ મહોત્સવમાં ાૃધારણા કરતા ઓછી સંખ્યા આવતા તમામ તલાટીઓનો ઉાૃધડો લેવાયો હતો. વડાપ્રાૃધાનના આગામી ૨૨મીના લોાૃધેશ્વરમાં યોજાનારા કાર્યક્રમના ભાગરૃપે વધુમાં વધુ સંખ્યામાં લોકો સહભાગી ાૃથાય તેના માટે તકેદારી રાખવા તલાટીઓને પ્રમુખે સાબદા કર્યા હતા. તો તાલુકા વિકાસ આૃધીકારી જાનીએ જણાવ્યું હતું કે, શૌચાલયની કામગીરી તાલુકામાં લક્ષ્યાંક પ્રમાણે કરવામાં આવતી નાૃથી. તાૃથા માંગ્યા પ્રમાણે સમયમર્યાદાની તારીખ આપવા છતાં પણ શોચાલયની કામગીરી સંતોષકારક પ્રમાણમાં કરવામાં આવતી નાૃથી. અધુરાશો સત્વરે પુર્ણ કરી તૈયાર અરજીઓ શનિવાર સુાૃધીમાં અપલોડ કરી દેવા તાકીદ કરી હતી.

Post Comments