Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લખપત તા.ના છેવાડાના ગામો પાણી માટે તરસ્યા

- દયાપર પા.પુ.ના પાપે બંરદા- કલરાવાંઢમાં પાણી સપ્લાય બંધ

- તા.પં પ્રમુખે કલેકટરને પત્ર લખી ટેન્કર ફાળવવા કરી માંગ

ભુજ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

દયાપર પાણી- પુરવઠાના પાપે લખપત તાલુકાના છેવાડાના ગામો પાણી માટે વલખા મારી રહ્યા છે. આયોજનનો અભાવ તથા  તંત્ર દ્વારા મનમાની કરાતી હોઈ આ મુદે તાલુકા પંચાયત પ્રમુખે આખરે કલેકટરને રજુઆત કરવાની ફરજ પડી છે.

તાલુકાના બરંદા તથા કલરાવાંઢના લોકોને તળાવનું દુષિત પાણી પીવાની ફરજ પડી રહી હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતી ઉભી થઈ છે.આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ નીતા જોષી દ્વારા કરાયેલી રજુઆતમાં  જણાવ્યું છે કે, રાતા તળાવ-બરંદા કલરાવાંઢમાં ૪૦૦ થી ૫૦૦ની જનવસતી છે તેમના માટે પાણીના ટેન્કરની વ્યવસૃથા ન કરાતા તળાવના ગંદા પાણી પીવાથી લોકોને પેટની બિમારીનો ભોગ બન્યા છે.

જવાબદાર અિધકારીને ફોન કરાતા  ઉડાઉ જવાબ અપાય છે આૃથવા ફોન ઉપાડાતા નથી. લોકોની સુખાકારી સામે ખેલ રમતા અિધકારી સામે પગલા ભરવા માંગણી કરાઈ છે.  તેમજ નાની અન્ય કેટલીય વાંઢોમાં પણ ટેન્કરો મોકલાતા નથી જેથી લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે.

Post Comments