Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંદરા-લખપતવિસ્તારમાં જુગાર રમતા ૧૪ ખેલી ઝડપાયા

- રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભુજ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

પશ્ચિમ કચ્છમાં જુગાર રમતા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મુંદરાના બારોઈ રોડપર આવેલી કલાપૂર્ણ આશિષ સોસાયટીના વોલીબોલ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા તોફીક અબ્બાસ સૈયદ, આરીફ અબ્દુલ બુખારી, વિપુલ હસુભાઈ પટેલ, રાજેશ કનુુભાઈ પટેલ, પ્રવિણ અમથાભાઈ પરમાર, જગદીશભાઈ કાંતીલાલ ઠક્કર, ગૌરવ ચેતનભાઈ, બસીર અલીમામદ સૈયદ તેમજ અકીલ અલ્તાફ સૈયદને રોકડ ૫૧૨૦૦ સાથે પકડી પાડવામાં આવ્યો છે. તમામ સામે જુગારધારાની કલમો તળે ગુન્હો દાખલ કરાયો છે.

બીજી તરફ લખપત તાલુકાના નાની અકરીથી ધારશી જતા માર્ગપર જુગાર રમતા જેઠાલાલ બાબુલાલ ચાવડા, આદમ ઈબ્રાહીમ કુંભાર, હુશેન રાયમા, રમેશ દલીત, ઘનશ્યામ આરબ કોલીને રોકડ ૧૩૦૦ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

Post Comments