Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં વાતાવરણમાં પલટો : મુંદરામાં ધોધમાર વરસાદ

- શિયાળાની દસ્તક તથા ઠંડા પવન વચ્ચે દિવસભર રહ્યું વાદળછાયું વાતાવરણ

ભુજ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

કચ્છમાં આજે અચાનક હવામાનમાં પલટો થતાં મુંદરા ભારે વરસાદ થયો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.

શિયાળાની દસ્તક સાથે આજે સવારથી વહેતા ઠંડા પવન સાથે મુંદરામાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

કચ્છભરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ આવતા મુંદરાના રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.

Keywords heavy,rain,in,mundra,

Post Comments