Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગૃહ રાજ્યમંત્રીએ નવા પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યા બાદ શમિયાણો તૂટી પડયો

-પ્રદિપસિંહ જાડેજા, રાજકીય આગેવાનો અને પોલીસ નીકળી ગયા બાદ તંબુ છોડતી વખતે બનેલી ઘટના

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

પાણીગેટ વિસ્તારમાં આજે સવારે ગૃહરાજ્યમંત્રીએ નવા પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યા બાદ શમિયાણો ધરાશાયી થતા કેટલીક ખુરશીઓ દબાઇ હતી.સદ્નસીબે કાર્યક્રમ બાદ આ બનાવ બનતા જાનહાનિ થતા રહી ગઇ હતી.

આજવારોડ વિસ્તારમાં પાણીગેટટાંકી નજીક તોડી  પડાયેલી સુલેમાનીચાલની જગ્યાએ બનનારા નવા પાણીગેટ પોલીસ સ્ટેશનનું આજે રાજ્યકક્ષાના ગૃહમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમ પુરો થયા બાદ મંત્રીએ વિદાય લીધી હતી અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ છુટા પડયા હતા.કેટલાક શ્રમજીવીઓ શમિયાણો છોડવાની કામગીરી ચાલુ કરે ત્યાંજ વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો.જેને કારણે શમિયાણો પણ ધરાશયી થઇ જતા ૧૫ થી ૨૦ ખુરશીઓ દબાઇ હતી.કેટલાક પોલીસ જવાનો અને શ્રમજીવીઓ દૂર હોઇ બચી ગયા હતા.આમ,કાર્યક્રમ પુરો થયા બાદ ઘટના બનતા જાનહાનિ થતા રહી ગઇ હતી.

Post Comments