Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શા માટે ઘરમાં કાચબો રાખવામાં આવે છે?

- જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કઇ વસ્તુઓ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે?

અમદાવાદ, તા. 13 નવેમ્બર 2017, સોમવાર
 
કેટલીક વસ્તુઓને ઘરમાં રાખવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીય એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ન માત્ર તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પરંતુ તમને ધનવાન બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આ વસ્તુઓને ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કઇ વસ્તુઓને ઘરમાં રાખવાથી શુભ થાય છે... 
 
- કાચબો વાસ્તુદોષ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જો ઘરમાં કાચબો રાખવામાં આવે છે તો તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તમે જીવિત કાચબાની જગ્યાએ તેની મૂર્તિ પણ ઘરમાં રાખી શકો છો. 
 
- ઘરમાં ચાઇનિઝ પિરામિડ રાખવાથી કોઇ પણ દિશામાં વાસ્તુ દોષ થવા પર દોષ સમાપ્ત થઇ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. 
 
- ચાઇનિઝ સિક્કાઓને ઘરના દરવાજા પર લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થતું નથી અને ધન તેમજ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી કોઇ પણ દિશામાં વાસ્તુદોષ થવા પર દોષ સમાપ્ત થઇ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. 
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં શ્રીયંત્ર રાખવામાં આવે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Post Comments