Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

8 ડિસેમ્બર 2017: આજનું પંચાગ

- આજે માગશર વદ છઠ્ઠ, પશ્ચિમમાં શનિ અસ્ત

અમદાવાદ તા. 8 ડિસેમ્બર 2017, શુક્રવાર
 
માગશર વદ છઠ્ઠ, પશ્ચિમમાં શનિ અસ્ત, હિમ-વરસાદ ?
 
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
 
જન્મ રાશિ : આજે સાંજના ૬ ક. ૨૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર : આશ્લેષા સાંજના ૬ ક. ૨૮ મિ. સુધી પછી મઘા. આજે સાંજના ૬ ક. ૨૮ મિ. સુધીમાં જન્મેલ બાળકને માટે આશ્લેષા શાંતિ કરાવવી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૯ મિ. (સૂ) ૭ ક. ૫૩ મિ. (મું) ૬ ૭. ૪૯ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક (જયેષ્ઠ), મંગળ-તુલા, બુધ-ધન, ગુરુ-તુલા, શુક્ર-વૃશ્ચિક, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-કર્ક સાંજના ૬ ક. ૨૮ મિ. સુધી પછી સિંહ.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન- કુંભ પ્લુટો-ધન, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી, સંવત્સર. જૈનવીર સંવત - ૨૫૪૪
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક- માગશર - ૧૭ વ્રજ માસ - પોષ
માસ-તિથિ-વાર - માગશર વદ છઠ્ઠ શુક્રવાર
* આ. કૈલાસ સાગરસૂરિજી મ.સા.નો જન્મ દિવસ * મૃત્યુયોગ સાંજના ૬ ક. ૨૮ મિ. સુધી.
* પશ્ચિમમાં શનિ અસ્ત * ચતુષ્પદોને પીડા * અનાજ દુર્લભ બને ? અનાજની ખેંચ વર્તાય ? * કોઇ સ્થળે હિમ પડે ? * કોઇ સ્થળે વરસાદ થાય ?
નિત્યાનંદકરી વરાભયકરી સૌંદર્ય રત્નાકરી
નિર્ધૂતાખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી
પ્રાલેયાચલ વંશ પાવન કરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબન કરી માતાન્નપૂર્ણેશ્વરી.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબ ઉલ અવ્વલ માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ તીર માસનો ૨૪ રોજ દીન

Post Comments