Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

7 ડિસેમ્બર 2017: આજનું પંચાગ

- આજે માગશર વદ ચોથ, વદ પાંચમનો ક્ષય

અમદાવાદ તા. 7 ડિસેમ્બર 2017, ગુરૃવાર
 
માગશર વદ ચોથ (વદ પાંચમનો ક્ષય છે.)
(જૈન તિથિ આજે માગશર વદ પાંચમ છે.)
ગુરૃપુષ્યામૃત યોગ સાંજના ૭ ક. ૫૪ મિ. સુધી.
 
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
 
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય સાંજના ૭ ક. ૫૪ મિ. સુધી પછી આશ્લેષા. આજે સાંજે ૭ ક. ૫૪ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૫૨ મિ. (મું) ૭.૪૮ મિ.
 
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક (જ્યેષ્ઠા), મંગળ-તુલા, બુધ-ધન, ગુરુ-તુલા, શુક્ર-વૃશ્ચિક, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર. જૈનવીર સંવત - ૨૫૪૪
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક- માગશર - ૧૬ વ્રજ માસ - પોષ
માસ-તિથિ-વાર - માગશર વદ ચોથ ગુરૃવાર (વદ પાંચમનો ક્ષય છે)
* ગુરૃપુષ્યામૃત સિધ્ધિયોગ સાંજના ૭ ક. ૫૪ મિ. સુધી.
* માગશર વદ પાંચમનો ક્ષય છે. જૈનતિથિ વદ ચોથનો ક્ષય છે.
* તિથિ ક્ષય શુભ ?
* આજે જૈનતિથિ માગશર વદ પાંચમ છે.
જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જંગમાં પ્રતિપાળ
અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટયો જગકારણ નિશ્ચિત.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબી ઉલ અવ્વલ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ તીર માસનો ૨૩ રોજ દએપદીન

 

Post Comments