Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

6 ડિસેમ્બર 2017: આજનું પંચાગ

- આજે માગશર વદ ત્રીજ

અમદાવાદ તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર
 
માગશર વદ ત્રીજ
જૈન તિથી માગશર વદ ચોથનો ક્ષય છે
જૈ.આ. પદ્મસાગરસૂરિજી મ.સા.નો આચાર્યપદ દિન
 
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
 
જન્મરાશિ : આજે સાંજના ૪ ક. ૩૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : પુનર્વસુ રાત્રે ૯ ક. ૫૭ મિ. સુધી પછી  પુષ્ય.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ., (સૂ) ૭ ક.૫૨ મિ., (મું) ૭ ક. ૪૭ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય - વૃશ્વિક (જ્યેષ્ઠા), મંગળ - તુલા, બુધ - ધન, ગુરૃ - તુલા, શુક્ર - વૃશ્વિક, શનિ - ધન, રાહુ - કર્ક, કેતુ - મકર, ચંદ્ર - મિથુન ૧૬-૩૧ સુધી પછી કર્ક. હર્ષલ (યુરેનસ) - મેષ, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુ કાળ ૧૨-૦૦થી ૧૩-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૪, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : માગશર ૧૫ વ્રજ માસ : પોષ.
માસ-તિથિ-વાર : માગશર વદ ત્રીજ બુધવાર.
* જૈન તિથિ માગશર વદ ચોથનો ક્ષય છે.
* આ. પદ્મસાગરસૂરિજી મ.સા.નો આચાર્યપદ દિન.
વિમલાનન્તધર્મારાઃ શાંતિઃ કુંથુનીમિસ્ત થાઃ ।
મહાવીરશ્વ તન્નામ્ના, શુભો ભવ સદા બુધઃ ।।
* સંકષ્ટ ચતુર્થી ચં.ઉ.. રાત્રે ૮ ક. ૫૮ મિ.
* સૌભાગ્યસુંદરી વ્રત
* ભદ્રા ૧૦-૧૯ સુધી
* મુ. ઈદે મુલુદ
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબિ ઉલ અવ્વલ માસનો ૧૬ રોજ.
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ તીર માસનો ૨૨ રોજ ગોવાદ.

Post Comments