Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

21 માર્ચ 2017 : આજનું પંચાગ

- આજે ફાગણ વદ આઠમ - જૈન વરસી તપનો પ્રારંભ

અમદાવાદ, તા. 21 માર્ચ 2017, મંગળવાર

ફાગણ વદ આઠમ - જૈન વરસી તપનો પ્રારંભ
પારસી જમશેદજી નવરોજ
પશ્ચિમમાં શુક્ર અસ્ત - સોના ચાંદીમાં તેજી ?
 
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ,
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ સવારના ૧૧ ક. ૫૧ મિ. સુધી પછી પૂર્વાષાઢા. સવારના ૧૧ ક. ૫૧ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મૂળ નક્ષત્રની શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, (ઉ.ભા.) મંગળ-મેષ, બુધ-મીન, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર- ધન.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૩ મિ. (સૂ) ૭ ક. ૩૨ મિ. (મું) ૭ ક. ૩૧ મિ.

હર્ષલ (યુરેનસ), મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : ૧૯૩૮, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૩ ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રિય દિનાંક : ફાગણ-૩૦- વ્રજ માસ : ચૈત્ર.
માસ-તિથિ-વાર : ફાગણ વદ આઠમ મંગળવાર
- પારસી જમશેદજી નવરોજ
- જૈન વરસી તપનો પ્રારંભ
- આદિનાથ પ્રભુ જન્મ, દીક્ષા કલ્યાણક
- શુક્ર અસ્ત પશ્ચિમમાં.
- (એક જ અઠવાડીયામાં અસ્ત ઉદય અશુભ)
વિશેષ - ભડલી વિધાન :-
શુક્ર અસ્ત હોય કદી પણ ફાગણ માસ,
ભડલી કહું છું તને, કણબી ન પીએ છાશ.

* ફાગણમાં શુક્ર અસ્તનો થાય છે તેથી- મહા અગ્નિ ભયથી વિનાશ, નુકસાન
* દુર્ભિક્ષ * અનાજને હાનિ * સોના-ચાંદીમાં તેજી ?
* રૃમાં ઝડપી વધઘટ ? * બિમારીમાં વધારો * બધી વસ્તુમાં લાભ ?
* ઉત્તરમાં સુર્ભિક્ષ, મારવાડમાં દુર્ભિક્ષ * પહાડી વિસ્તારમાં રોગ-બિમારી.
* જેતલપુર, રેવતી બળદેવજી હરિકૃષ્ણનો પાટોત્સવ. ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જમાદિ ઉલ આખર માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ આવાં માસનો ૭ રોજ અમરદાદ

Post Comments