Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

19 મે 2017 : આજનું પંચાગ

- આજે વૈશાખ વદ આઠમ-પંચક

અમદાવાદ, તા. 19 મે 2017, શુક્રવાર
 
વૈશાખ વદ આઠમ-પંચક છે.
ત્રિલોકનાથાષ્ટમી (બંગાળ)
વૈદ્યૃતિ યોગ રાત્રે ૮ ક. ૩૮ મિ. થી.
 
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
 
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
 
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવે.
નક્ષત્ર : ધનિષ્ઠા સવારના ૧૦ ક. ૪૮ મિ. સુધી પછી શતભિષા
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સૂ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ (કૃતિકા) મંગળ-વૃષભ, બુધ-મેષ, ગુરૃ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ,  કેતુ-કુંભ,  ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત ૨૫૪૩ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક વૈશાખ ૨૯ વ્રજ માસ જેઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ આઠમ શુક્રવાર
- આજે પંચક છે.
- વૈદ્યૃતિ યોગ રાત્રે ૮ ક. ૩૮ મિ. થી શરૃ.
- ત્રિલોકનાથાષ્ટમી. (બંગાળ)
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૮ શાબાન માસનો ૨૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ દએ માસનો ૬ રોજ ખોરદાદ

Post Comments