Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

19 જૂન 2017 : આજનું પંચાગ

- આજે જેઠ વદ દસમ

અમદાવાદ, તા. 19 જૂન 2017, સોમવાર
 
જેઠ વદ દસમ
પંચક સાંજના ૫ ક. ૨૬ મિ. સુધી
આ. સુબોધસાગરસૂરી મ.સા.નો અર્ધશતાબ્દિ આચાર્ય પદવી દિન
 
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, રાહત, ચલ
 
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસત : ૧૯ ક. ૧૬ મિ.
 
જન્મ રાશિ : આજે સાંજના ૫ ક. ૨૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી સાંજના ૫ ક. ૨૫ મિ. સુધી પછી અશ્વિની.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય - મિથુન, મંગળ - મિથુન, બુધ - મિથુન, ગુરૃ - કન્યા, શુક્ર - મેષ, શનિ - ઘન, રાહુ - સિંહ, કેતુ - કુંભ, ચંદ્ર - સાંજના ૫ ક. ૨૬ મિ. સુધી મીન પછી મેષ, હર્ષલ (યુરેનસ) - મેષ, નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ ૭-૩૦થી ૯-૦૦ મિ. (દ.ભા.).
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક જેઠ ૨૯ વ્રજ માસ અષાડ. માસ - તિથિ- વાર જેઠ વદ દસમ સોમવાર.
- પંચક સાંજના ૫ ક. ૨૬ મિ. સુધી
- ભદ્રા ૧૪-૨૦થી ૨૫-૧૨ સુધી
- આ. સુબોધસાગર સૂરી મ.સા.નો આચાર્ય પદવી દિન (અર્ધશતાબ્દિ વર્ષ- અમદાવાદ)
 
મુસલમાની હિજરી સન : ૧૪૩૮ રમજાન માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ બહમન માસનો ૭ રોજ અમરદાદ

Post Comments