Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

18 જૂન 2017 : આજનું પંચાગ

- આજે જેઠ વદ નોમ - પંચક છે

અમદાવાદ, તા. 18 જૂન 2017, રવિવાર
 
જેઠ વદ નોમ - પંચક છે.
મિથુનમાં બુધ - બજારોમાં અસર?
પવન-ચક્રાવાત-વરસાદ?
 
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
 
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
 
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ સાંજના ૬ ક. ૨૯ મિ. સુધી પછી રેવતી.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મિથુન, બુધ-વૃષભ-મિથુનમાં ૨૨-૫૨થી, ગુરુ-કન્યા, શુક્ર-મેષ, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-મીન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન,  રાહુકાળ ૧૬-૩૦ થી ૧૮-૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩
ઉત્તરાયણ/ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : જેઠ / ૨૮ વ્રજ માસ : અષાડ
માસ-તિથિ-વાર : જેઠ વદ નોમ રવિવાર.
- બુધ મિથુનમાં રાત્રે ૧૦ ક. ૫૨ મિ.થી.
- આજે પંચક છે.
* પશુઓ મોંઘા થાય?
* ૧૬ દિવસમાં પવનના જોરથી વરસાદ બહુ થાય?
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૮ રમજાન માસનો ૨૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ બહમન માસનો ૬ રોજ ખોરદાદ

Post Comments