Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 મે 2018 : આજનું પંચાગ

- આજે અધિક જેઠ સુદ બીજ

અમદાવાદ, તા. 17 મે 2018, ગુરુવાર

અધિક જેઠ સુદ બીજ-રોહિણી, મુ. રમજાન માસ શરૃ.
મૃત્યુ યોગ સવારના ૬ ક. ૪૮ મિ. થી શરૃ.

દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય: ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૩ મિ.
સૂરત સૂર્યોદય: ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૦૪ મિ.

જન્મરાશિ: આજે સાંજના ૫ ક. ૪૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવે.
નક્ષત્ર: રોહિણી સવારના ૬ ક. ૪ મિ. સુધી પછી મૃગર્શર્ષ ૨૮ ક. ૩૪ મિ. સુધી. ત્યાર પછી આદ્રા નક્ષત્ર.
નવકારસી સમય: (અ) ૬ ક. ૪૭ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

ગોચર ગ્રહ: સૂર્ય-વૃષભ, મંગળ-મકર, બુધ-મેષ, ગુરુ-તુલા, શુક્ર-મિથુન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- સાંજના ૫ ક. ૪૦ મિ. સુધી વૃષભ પછી મિથુન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે: ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪
ઉત્તરાયણ ગ્રીષ્મઋતુ/રાષ્ટ્રીય દિનાંક: વૈશાખ-૨૭ વ્રજ માસ: અધિક જેઠ
માસ-તિથિ-વાર: અધિક જેઠ સુદ બીજ, ગુરુવાર (રોહિણી)
- મુ. રમજાન માસ શરૃ.
- ધનિષ્ઠા મડા પંચક સમાપ્ત ૬ ક. ૪૮ મિ.
- મૃત્યુયોગ સવારના ૬.૪૮ થી ૨૮.૩૪ સુધી.
- રોહિણી

મુસલમાની હિજરીસન: ૧૪૩૯ રમજાન માસનો ૧  રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ દએ માસનો ૪ રોજ શહેરેવર

Post Comments