Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 મે 2017 : આજનું પંચાગ

- આજે વૈશાખ વદ છઠ્ઠ

અમદાવાદ, તા. 17 મે 2017, બુધવાર
 
વૈશાખ વદ છઠ્ઠ
મહુડી - આ. શ્રી બુધ્ધિસાગરજી મ.સા. ગુરૃમંદિર પ્રતિષ્ઠા દિવસ
સિધ્ધાચલ- આદીશ્વર દાદા જિનાલય ધ્વજા રોહણ- વર્ષગાંઠ
 
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.
 
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા સવારના ૭ ક. ૨૮ મિ. સુધી પછી શ્રવણ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૮ મિ (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ (કૃતિકા), મંગળ-વૃષભ બુધ-મેષ, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર - મકર.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦  (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર / ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ ઉત્તરાયણ ગ્રીષ્મઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ-૨૭ વ્રજ માસ : જેઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ છઠ્ઠ બુધવાર
- ભદ્રા ૧૬-૩૨ થી ૨૯-૧૨ સુધી.
- સિધ્ધાચલ- મહાતીર્થમાં આદીશ્વર દાદા જિનાલય ધ્વજા રોહણ- વર્ષગાંઠ
- મહુડી - આ. શ્રી બુધ્ધિસાગરસૂરી મ.સા. ગુરૃમંદિર પ્રતિષ્ઠા દિવસ
- ચાણોદ, બોટાદ, માણાવદર સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ.,
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૮ શાબાન માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ દએ માસનો ૪ રોજ શહેરેવર

Post Comments