Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 ફેબ્રુઆરી 2017 : આજનું પંચાગ

- આજે માહવદ છઠ્ઠ - ભદ્રા, મહાપાત વ્યતિપાત

અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

માહવદ છઠ્ઠ - ભદ્રા, મહાપાત વ્યતિપાત.
સુપાશ્વૅનાથ કેવલ કલ્યાણક
મોરબી - સ્વા. મંદિર પાટોત્સવ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : સ્વાતિ સાંજના ૪ ક. ૧૮ મિ. સુધી પછી વિશાખા.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૦ મિ. (સૂ) ૭ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૫૫ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ધનિષ્ઠા), મંગળ-મીન, બુધ-મકર, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૦-૩૦ થી  ૧૨-૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : ૧૯૩૮, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૩ ઉત્તરાયણ શિશિરઋતુ / રાષ્ટ્રિય દિનાંક : માઘ/ ૨૮/ વ્રજ માસ: ફાગણ
માસ-તિથિ-વાર : માહ વદ છઠ્ઠ શુક્રવાર
- ભદ્રા ૯-૨૬ થી ૨૨-૩૫ સુધી
- મહાપાત વ્યતિપાત ૧૬-૨૫ થી ૨૩-૪૧ સુધી
- સુપાશ્વૅનાથ કેવલ કલ્યાણક
- મોરબી, સ્વા. મંદિર પાટોત્સવ
- આ. કમલ સૂ.મ.ની પુણ્યતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ મેહેર માસનો ૫ રોજ સ્પેન્દૉમંદ

Post Comments