Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 એપ્રિલ 2018 : આજનું પંચાગ

- આજે વૈશાખ સુદ બીજ, સુક્ર્ર કૃતિકામાં ૮.૩૯ થી

અમદાવાદ, તા. 17 એપ્રિલ 2018, મંગળવાર
 
વૈશાખ સુદ બીજ, સુક્ર્ર કૃતિકામાં ૮.૩૯ થી
 
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
 
જન્મ રાશિ :- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.
નક્ષત્ર :- ભરણી રાત્રે ૧ ક. ૫૭ મિ. સુધી પછી કૃતિકા.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૬ મિ. (સૂ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
 
ગોચર ગ્રહ :- સૂર્ય - મેષ (અશ્વિની), મંગળ - ધન, બુધ - મીન, ગુરૃ - તુલા, શુક્ર- મેષ, શનિ - ધન, રાહુ - કર્ક, કેતુ - મકર, ચંદ્ર -મેષ
હર્ષલ (યુરેનસ) - મેષ નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ ૧૫-૦૦ થી ૧૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ વસંત ઋતુ  / રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૭ વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : વૈશાખ સુદ બીજ મંગળવાર.
- ચંદ્ર દર્શન
- શુક્ર કૃતિકામાં ૮.૩૦ થી
* સુદમાં પડવાનો ક્ષય છે તેથી દુષ્કાળ પડે.
* રૃ, ચાંદી, અનાજ, ઘીના ભાવ વધે ?
* કૃતિકામાં  શુક્ર પ્રવેશથી અતિ વૃષ્ટિ, કોઇ સ્થળે થાય ?
* ૧૧ દિવસમાં રૃ, સૂતર, ચાંદી, ઘી, હીંગ, ખજૂર, કપાસ, તિલ, તેલ, એરંડા, સરસિયાના ભાવમાં મંદી ?
પૃથ્વી લોહીથી ખરડાય, યુદ્ધ થાય, આતંક ફેલાય, રાજાઓ યુદ્ધ કરે. છત્રભંગ થાય, મહાભય સર્જાય, રાજાનું મૃત્યુ થાય, અગ્નિભય, વરસાદમાં અવરોધ ?
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ / રજ્જબ માસનો ૩૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ / આદર માસનો ૪ રોજ શહેરેવર

Post Comments