Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 મે 2018 : આજનું પંચાગ

- આજે અધિક જેઠ માસ-પુરૃસોત્તમ માસનો પ્રારંભ-ભક્તિ પૂજા ઉત્તમોત્તમ

અમદાવાદ, તા. 16 મે 2018, બુધવાર
 
અધિક જેઠ માસ-પુરૃસોત્તમ માસનો પ્રારંભ-ભક્તિ પૂજા ઉત્તમોત્તમ.
ગંગા દશહરાનો પ્રારંભ-ગંગાજળથી સ્નાન કરવું, ગંગાજળનું પૂજન કરવું.
 
દિવસના ચોઘડિયા: લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
 
અમદાવાદ સૂર્યોદય: ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય: ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૦૪ મિ.
 
જન્મરાશિ: આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર: કૃતિકા સવારના ૮ ક. ૫૯ મિ. સુધી પછી રોહિણી.
નવકારસી સમય: (અ) ૬ ક. ૪૮ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
 
ગોચર ગ્રહ: સૂર્ય-વૃષભ), મંગળ-મકર, બુધ-મેષ, ગુરુ-તુલા, શુક્ર-મિથુન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૨-૦૦ થી ૧૩-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે: ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪
ઉત્તરાયણ ગ્રીષ્મઋતુ/રાષ્ટ્રીય દિનાંક: વૈશાખ-૨૬ વ્રજ માસ: અધિક જેઠ
માસ-તિથિ-વાર: અધિક જેઠ સુદ એકમ બુધવાર.
- અધિક જેઠ મહિનો શરૃ.
- ચંદ્ર દર્શન-પુરૃસોત્તમ માસ શરૃ
- ગંગાદશહરાનો પ્રારંભ
- યજ્ઞાનારાયણ ઇષ્ટીયાગ
- સિધ્ધિ યોગ સવારના ૮ ક. ૫૯ મિ. સુધી.
 
વિશેષ:-
બે જેઠ મહિના છે. 
* રાજાઓમાં, નેતાઓમાં વિગ્રહ થાય ? * રાજાનું-નેતાનું મૃત્યુ થાય ? 
* જેઠ સુદ એકમે બુધવાર છે તેથી વરસાદનો અવશ્ય નાશ કરે ? * દુષ્કાળ ? 
* વરસાદ-પાણીની ખેંચ વર્તાય ? * ત્રણ મહિના અનાજ મોંઘુ રહે ? * મોંઘવારી વધે ? 
* રૃમાં વધઘઠ ? * પ્રજાને સુખ-ધર્મકાર્ય- યાત્રા-પ્રવાસ થાય.
 
મુસલમાની હિજરીસન: ૧૪૩૯ શાબાન માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ દએ માસનો ૩ રોજ બર્દીબેહસી
- ગંગાજળથી, યમુના જળથી સ્નાન કરવું. ગંગા જળનું-યમુનાજળનું પૂજન કરવું. અધિક માસમાં ઉત્તમોત્તમ ભક્તિ પૂજા-દાન ઉત્તમોત્તમ.

Post Comments